Live quiz

અંતર અને સમય - Part 2

Question 1 of 12 Hints left: 3
Q1

બે ટ્રેનોની લંબાઈ 137 મીટર અને 163 મીટર છે તથા તેમની ઝડપ અનુક્રમે 42 કિમી./કલાક અને 48 કિમી./કલાક છે. તો કેટલી સેકન્ડમાં બંને ટ્રેનો એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર કરશે ?

  • A
  • B
  • C
  • D