Select Category
All Categories
Accounting
Agriculture
Astrobiology
Banking & Finance
Business World
Civilizations
Commerce & Economics
Competitive exams
Computer Science & IT
Current affairs
Earth Science
Educational Development
Environment
Explore the Animal World
Food chain
General Knowledge
Geography Map
Green Life
History
Human Health
Journalism
Law
Science
Social Science
TAX
About Us
Contact Us
Login
ભારતનો ભૂગોલ - Part 6
1
of
25
💡
Hints:
3
Q1. કયા પાકને સૌથી વધારે પાણીની જરૂર પડે છે ?
A. ઘઉં
B. જુવાર
C. મગફળી
D. કપાસ
Q2. અણુધડાકા માટે પ્રખ્યાત પોખરણ કયા રાજ્યમાં આવેલું છે?
A. ગુજરાત
B. રાજસ્થાન
C. પંજાબ
D. હરિયાણા
Q3. તમિલનાડુ : ચેન્નાઈ :: છત્તીસગઢ : ?
A. રાયપુર
B. બિલાસપુર
C. દુર્ગ
D. રાઇગઢ
Q4. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ટ્રેનિંગ કયા શહેરમાં આપવામાં આવે છે ?
A. મુંબઈ
B. દિલ્હી
C. મસૂરી
D. ચંદીગઢ
Q5. ભારતમાં પ્રમાણ સમયરેખા કયા શહેર પરથી પસાર થાય છે ?
A. દિલ્હી
B. અહમદાબાદ
C. બેંગ્લોર
D. હૈદરાબાદ
Q6. ગુજરાતમાં કયા પ્રદેશને ‘સોનેરી પાનનો પ્રદેશ’ કહેવાય છે ?
A. પાટણ
B. ચોટીલાં
C. યરોતર
D. મોરબી
Q7. 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના અમદાવાદ અને દાહોદ જિલ્લાનો સાક્ષરતાદર અનુક્રમે કેટલો?
A. 45% અને 38%
B. 70% અને 60%
C. 65.54% અને 50.50%
D. 86.65% અને 60.60%
Q8. ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે ?
A. મહારાષ્ટ્ર
B. કેરળ
C. ગોવા
D. કર્ણાટક
Q9. ઉત્તરાખંડ રાજ્યની પાટનગર કયું છે ?
A. નૈનીતાલ
B. રૂડકી
C. દેહરાદૂન
D. હરિદ્વાર
Q10. બે અક્ષાંશવૃત્ત વચ્ચેનું અંતર આશરે કેટલા કિ.મી.નું હોય ?
A. 50 કિમી
B. 111 કિમી
C. 150 કિમી
D. 200 કિમી
Q11. વિસ્તરણના દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતા પ્રથમ બે જિલ્લાઓ કયા રાજ્યમાં છે ?
A. મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ
B. ઉત્તર પ્રદેશ – રાજસ્થાન
C. રાજસ્થાન – જમ્મુ કાશ્મીર
D. ગુજરાત – જમ્મુ કાશ્મીર
Q12. ભારતનો પ્રમાણ સમય ૮૨.૫0 પૂર્વ રેખાંશ પર કયા નગર પાસેથી ગણાય છે?
A. મુંબઈ
B. કોલકાતા
C. વારાણસી
D. લુધિયાણા
Q13. ભારતનો પ્રથમ નહેર યોજના કઈ છે ?
A. ઈન્દિરા ગાંધિ કેનાલ
B. ઉત્તર પ્રદેશ કેનાલ
C. પૂર્તી યમુના નહેર પરિયોજના
Q14. પ્રદેશની હવામાં રહેલ ઉષ્ણતામાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિ શું કહેવાય છે?
A. પવનની ગતિ
B. વરસાદનો પ્રમાણ
C. આબોહવા
D. વસ્તી ઘનતા
Q15. ભારતનું કયું શહેર બે રાજ્યોની રાજધાની છે ?
A. હૈદરાબાદ
B. ચંદીગઢ
C. દિલ્હી
D. રાંચી
Q16. પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશવૃત કહે છે ?
A. ઉત્તર–દક્ષિણ
B. પૂર્વ–પશ્ચિમ
C. દક્ષિણ–પશ્ચિમ
D. પૂર્વ–દક્ષિણ
Q17. કયા ક્રાંતિ દ્વારા કૃષિ ક્ષેત્રમાં મોટી વધારી થઈ હતી ?
A. બ્લ્યૂ રિવોલ્યુશન
B. હરિયાળી ક્રાંતિ
C. વ્હાઈટ રિવોલ્યુશન
D. ઓરેન્જ રિવોલ્યુશન
Q18. ભારતની પ્રમાણ સમય ક્યાં રેખાંશરેખા પાર થી પસાર થાય છે?
A. ૮૨.૫0 પૂર્વ રેખાંશરેખા પરથી
B. ૭૮.૯૦ પૂર્વ રેખાંશરેખા પરથી
C. ૯૮.૯૦ પૂર્વ રેખાંશરેખા પરથી
Q19. આસામાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા પ્રાણીઓ માટે છે ?
A. વાઘ, ઊંટ, સિંહ
B. ઊંટ, ભેંસ, વાછરડો
C. ગેંડા, જંગલી ભેંસ, હરણ
D. ઘોડો, ગેંડો, હરણ
Q20. ક્યા મંદિરનો આકાર રથ જેવો છે, વિશાળ બાર પૈડાં છે અને સાત ઘોડા ખેંચી રહ્યા છે, તે મંદિર કયું છે?
A. ખજુરાહો મંદિર
B. સોમનાથ મંદિર
C. બૃહદેશ્વર મંદિર
D. કોણાર્કનું સૂર્યમંદિર
Q21. કયા રસાયણના ઉત્પાદનામાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ?
A. યુરિયા
B. એમ્મોનિયા
C. સોડાએશ
D. સલ્ફર
Q22. ભારત તરફ પર્વતમાળાના પર્વતમાં કયા નામે ઓળખાય છે ?
A. વિલ્વલિકિન ટેકરીઓ
B. શિવાલિકની ટેકરીઓ
C. અરાવલી ટેકરી
D. સતપુરા ટેકરી
Q23. કયા ઉદ્યોગમાં પાણીનો સૌથી વધુ વપરાશ થાય છે?
A. સ્ટીલ ઉદ્યોગ
B. સિમેન્ટ ઉદ્યોગ
C. તાપ વિદ્યુતમથક
D. ટેક્સ્ટાઇલ ઉદ્યોગ
Q24. હાથી માટે નું પેરિયાર કયા રાજ્યમાં આવેલું છે ?
A. કેરળ
B. તમિલનાડુ
C. ઉત્તર પ્રદેશ
D. બિહાર
Q25. કયા નકશામાં પર્વત, નદી અને મેદાન દર્શાવાય છે ?
A. હવામાન નકશો
B. રાજકીય નકશો
C. ઐતિહાસિક નકશો
D. ભૂવૈજ્ઞાનિક નકશો
Submitting Your Quiz...
Please wait while we process your answers