Select Category
All Categories
Accounting
Agriculture
Astrobiology
Banking & Finance
Business World
Civilizations
Commerce & Economics
Competitive exams
Computer Science & IT
Current affairs
Earth Science
Educational Development
Environment
Explore the Animal World
Food chain
General Knowledge
Geography Map
Green Life
History
Human Health
Journalism
Law
Science
Social Science
TAX
About Us
Contact Us
Login
Normal - Part 5
1
of
25
💡
Hints:
3
Q1. ગુનો બને ત્યારે મદદગારની હાજરી.
A. કલમ 114
B. કલમ 102
C. કલમ 120
D. કલમ 119
Q2. કઈ કલમ ગુનાહિત કાવતરાની વ્યાખ્યા સમજાવે છે?
A. કલમ 133
B. કલમ 120-A
C. કલમ 129
D. કલમ 137
Q3. જે ગુનો બનતો હોય તે અટકાવવા ની જેની ફરજ છે તેવો રાજ્યસેવક યોજના છૂપાવે. ગુનો કરવામાં આવે તો ગુના માટે ઠયાલેરી વધુમાં વધુ ½ મુદ્દત સુધીનીકેદ કે દંડ કે બન્ને સજા કરાશે. પરંતુ જો ગુનો કરવામાં ન આવે તો ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ ¼ મુદ્દતની કેદ કે દંડ કે બન્ને સજા કરાશે. પરંતુ જો ગુનો મોતની સજા પાત્ર હોય તો 10 વર્ષ સુધેની કેદની સજા કરાશે.
A. કલમ 94
B. કલમ 103
C. કલમ 111
D. કલમ 119
Q4. "મુક્ત થતા કેદીની દેખરેખ બાબતે કલમ કઈ?"
A. કલમ 109
B. કલમ 90
C. કલમ 118
D. કલમ 100
Q5. "શરતી મુક્તિ સંબંધી કલમ કઈ?"
A. કલમ 112
B. કલમ 110
C. કલમ 120
D. કલમ 96
Q6. "આકસ્મિક અકસ્માતે કેદીનું મૃત્યુ થાય તો રિપોર્ટ સંબંધી કલમ કઈ?"
A. કલમ 101
B. કલમ 90
C. કલમ 120
D. કલમ 115
Q7. "શરતી મુક્તિને લગતી જવાબદારીઓ કઈ કલમમાં?"
A. કલમ 112
B. કલમ 120
C. કલમ 102
D. કલમ 119
Q8. શરીરના સ્વબચાવના અધિકારનો આરંભ તથા કયાં સુધી ચાલુ રહે.
A. કલમ 101
B. કલમ 102
C. કલમ 120
D. કલમ 115
Q9. ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું અથવા યુદ્ધ કરવાની તૈયારી કરવી કઈ કલમ હેઠળ ગુનો છે?
A. કલમ 135
B. કલમ 121
C. કલમ 122
D. કલમ 131
Q10. કઈ કલમ ગુનાહિત કાવતરાની સજા વિશે છે?
A. કલમ 120-B
B. કલમ 134
C. કલમ 121
D. કલમ 125
Q11. કોઈ વસ્તું મદદગારી અથલા કોઈ બાબતમાં મદદગારી. જે વ્યક્તિ કોઈ ગુનો કરવા માટે અન્ય વ્યક્તિને ખોટી રીતે ઉશ્કેરે અથવા એક કે વધુ વ્યક્તિઓ સાથે વતરા સામેલ થાય અને તે કાવતરાને કરવા માટે કોઈ કૃત્ય કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે આવા કિસ્સામાં વ્યક્તિ જે તે કૃત્યનું ષ્ટપ્રેરણ કરે છે એમ કહેવાય.
A. કલમ 105
B. કલમ 110
C. કલમ 107
D. કલમ 106
Q12. "નિયમોના ભંગે મુક્તિ રદ થવા બાબત કઈ કલમ?"
A. કલમ 111
B. કલમ 115
C. કલમ 118
D. કલમ 90
Q13. "મુક્તિ અંગે મુખ્ય કલમ કઈ?"
A. કલમ 108
B. કલમ 115
C. કલમ 90
D. કલમ 120
Q14. નિર્દોષ વ્યક્તિને નુકસાન થવાનુ જોખમ હોય ત્યારે પ્રાણઘાતક હુમલા સામે સ્વબચાવનો અધિકાર.
A. કલમ 105
B. કલમ 110
C. કલમ 99
D. કલમ 106
Q15. "મૃત કેદીની મિલકતની સીલ-સુરક્ષા કઈ કલમ મુજબ?"
A. કલમ 104
B. કલમ 97
C. કલમ 118
D. કલમ 120
Q16. કલમ 121 સંબંધિત શિક્ષાનું વર્ણન કઈ કલમ આપે છે?
A. કલમ 126
B. કલમ 121-A
C. કલમ 120-A
D. કલમ 133
Q17. દેહાંત દંડ અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં મદદગારી.
A. કલમ 90
B. કલમ 118
C. કલમ 100
D. કલમ 115
Q18. "મૃતકની મિલકત સંબંધી અધિકારીની જવાબદારી કઈ કલમ?"
A. કલમ 105
B. કલમ 110
C. કલમ 99
D. કલમ 106
Q19. જાહેર જનતા દ્વારા અથવા દસ કરતા વધુ વ્યક્તિ દ્વારા આચરાતા ગુનામાં મદદગારી.
A. કલમ 108
B. કલમ 120
C. કલમ 117
D. કલમ 109
Q20. "મૃતદેહની બાબતે કલમ કઈ?"
A. કલમ 103
B. કલમ 108
C. કલમ 119
D. કલમ 94
Q21. જો ગુનો કરવામાં આવ્યો ન હોય ત્યારે કેદની શિક્ષા પાત્ર ગુનાના મદદગારીની શિક્ષા.
A. કલમ 101
B. કલમ 116
C. કલમ 120
D. કલમ 97
Q22. કેદની સજાને પાત્ર ગુનો કરવાની યોજના છૂપાવવી.જો ગુનો ન કરવામાં આવે તો 1/8 મુદ્દત સુધીની કેદ અથવા તે ગુના માટે ઠરાવેલ દંડ કે બન્ને સજા . પરંતુ જો ગુનો કરવામાં આવે તો ગુના માટે ઠરાવેલી મુદ્દતના વધુભાં વધુ ¼ મુદ્દત સુધીની કેદ અથવા તે ગુના માટે ઠરાવેલ દંડ કે બન્ને સજા થશે.
A. કલમ 120
B. કલમ 111
C. કલમ 105
D. કલમ 98
Q23. "ભારત બહાર કેદી મુક્ત કરવાના નિયમોની કલમ કઈ?"
A. કલમ 115
B. કલમ 108-A
C. કલમ 104
D. કલમ 120
Q24. "શરતી મુક્તિ રદ કરવાની પ્રક્રિયા કઈ કલમમાં?"
A. કલમ 113
B. કલમ 108
C. કલમ 101
D. કલમ 118
Q25. દેહાંતદંડ કે આજીવન કેદની સજાને પાત્ર ગુનો થતો હોય તેવી યોજના છુપાવવી.
A. કલમ 118
B. કલમ 115
C. કલમ 96
D. કલમ 120
Submitting Your Quiz...
Please wait while we process your answers