Select Category
All Categories
Accounting
Agriculture
Astrobiology
Banking & Finance
Business World
Civilizations
Commerce & Economics
Competitive exams
Computer Science & IT
Current affairs
Earth Science
Educational Development
Environment
Explore the Animal World
Food chain
General Knowledge
Geography Map
Green Life
History
Human Health
Journalism
Law
Science
Social Science
TAX
About Us
Contact Us
Login
Normal - Part 7
1
of
25
💡
Hints:
3
Q1. ધર્મ, જાતિ, ભાષા આધારિત વૈમનસ્ય ફેલાવવાની સજા કઈ કલમ છે?
A. કલમ 153-A
B. કલમ 155
C. કલમ 141
D. કલમ 150
Q2. હુલ્લડ રોકવા પોલીસને અવરોધ કરવો કઈ કલમમાં છે?
A. કલમ 152
B. કલમ 141
C. કલમ 156
D. કલમ 158
Q3. પીડિતાને સારવાર નહિં આપવા બદલ શિક્ષા.
A. કલમ 164
B. કલમ 166-B
C. કલમ 152
D. કલમ 171-B
Q4. કઈ કલમમાં 161 થી 165 સુધીની કલમોનો ભંગ કરનારને સજા મળે છે?
A. કલમ 168
B. કલમ 171-C
C. કલમ 169
D. કલમ 165(A)
Q5. ગેરકાયદેસર મંડળીમાં સામેલ કરવા વ્યક્તિ ભાડેથી રાખેવી.
A. કલમ 151
B. કલમ 150
C. કલમ 158
D. કલમ 152
Q6. જે જમીન પર ગેરકાયદેસર મંડળી યોજાઈ હોય તે જમીનનો મલિક અથવા કબજેદાર.
A. કલમ 154
B. કલમ 141
C. કલમ 158
D. કલમ 153
Q7. જેના ફાયદા માંટે હુલલડ થયુ હોય તેના મલિક કે કબજેદારના પ્રતિનિધિની જવબદારી.
A. કલમ 156
B. કલમ 147
C. કલમ 152
D. કલમ 153-A
Q8. ગેરકામદેસર મંડળી માટે ભાડે રખાયેલી વ્યક્તિને આશ્રય આપવો.
A. કલમ 155
B. કલમ 145
C. કલમ 141
D. કલમ 157
Q9. ગેરકાયદેસર મંડળીના દરેક સભ્યને જવાબદાર ઠેરવતી કલમ કઈ?
A. કલમ 153
B. કલમ 149
C. કલમ 155
D. કલમ 157
Q10. કોઈ પોતાનો હક જાણતા હોવા છતાં ખોટી નોંધ રાખવી કઈ કલમમાં ગુનો છે?
A. કલમ 171
B. કલમ 167
C. કલમ 163
D. કલમ 158
Q11. પાંચે કે તેથી વધુ વ્યક્તિની બનેલી મંડળીને વિખરાઈ જવાનો હુકમ આપ્યા પછી જાણીને જોડાવુ કે ચાલું રહેવું.
A. કલમ 151
B. કલમ 157
C. કલમ 148
D. કલમ 154
Q12. બખેડો કરવા માટે શિક્ષા.
A. કલમ 153
B. કલમ 150
C. કલમ 158
D. કલમ 160
Q13. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતી કલમ કઈ?
A. કલમ 157
B. કલમ 147
C. કલમ 152
D. કલમ 153-B
Q14. ગેરકાયદેસર મંડળીનું સાધન અથવા મદદ પૂરું પાડવું કઈ કલમ છે?
A. કલમ 153
B. કલમ 150
C. કલમ 158
D. કલમ 142
Q15. રાજ્યસેવક કોઇ હોદ્દાકીય કૃત્યો અંગે કાયદેસર મહેનતાણા સિવાયનો લાભ લેવા બાબત.
A. કલમ 153
B. કલમ 161
C. કલમ 158
D. કલમ 160
Q16. ઘાતક હથિયારો સાથે હુલ્લડ કરવું કઈ કલમ મુજબ ગુનો છે?
A. કલમ 144
B. કલમ 148
C. કલમ 154
D. કલમ 158
Q17. જાહેર સેવક દ્વારા કાયદા અંતર્ગત હુકમની અવજ્ઞા.
A. કલમ 166-A
B. કલમ 171-F
C. કલમ 168
D. કલમ 162
Q18. અનૈતિક અથવા ગેરકાયદેસરનાં સાધનો દ્વારા કોઇ રાજ્યોસેવક ઉપર લાગવક લાવવા માટે લાભ લેવા બાબત.
A. કલમ 150
B. કલમ 169
C. કલમ 171
D. કલમ 162
Q19. કોઈ વ્યક્તિને નુકશાન કરવાના ઈરાદાથી જાણી જોઈને કાયદાની અવજ્ઞા કરે.
A. કલમ 165
B. કલમ 170
C. કલમ 162
D. કલમ 166
Q20. રાજ્યસેવક ઉપર પોતાની વગ વાપરવા માટે લાભ લેવા બાબત.
A. કલમ 162
B. કલમ 170
C. કલમ 163
D. કલમ 167
Q21. હુલલડ થાય તે માટે આપખુદી રીતે દ્વેશ અથવા ઉશ્કેયાટ પેદા કરવો, જો હુલલડ થાય તો અને ના થાય તો.
A. કલમ 150
B. કલમ 151
C. કલમ 157
D. કલમ 153
Q22. કલમ162 અથવા 163માં વ્યાખયા કર્યા મુજબના ગુનાનું રાજ્યસેવક દુષ્પ્રેરણ કરવા માટે શિક્ષા.
A. કલમ 164
B. કલમ 171
C. કલમ 169
D. કલમ 166
Q23. જેના ફાયદા માટે હુલલડ થયુ હોય તે વ્યક્તિની જવાબદારી.
A. કલમ 157
B. કલમ 158
C. કલમ 151
D. કલમ 155
Q24. કોઈ જાહેરનોકર ગેરકાયદેસર વેપાર જોડાય.
A. કલમ 157
B. કલમ 170
C. કલમ 168
D. કલમ 171-A
Q25. સરકારી કચેરીમાં કાર્યરત વ્યક્તિએ ખોટી જાણકારી આપી લાદ વસૂલ કરાવવું કઈ કલમ છે?
A. કલમ 168
B. કલમ 166-A
C. કલમ 171-E
D. કલમ 165
Submitting Your Quiz...
Please wait while we process your answers