પદાનું ક્રમ ગોઠવણી

1 of 16 💡 Hints: 3

Q1. પોલીસ જવાનોની ટુકડી એક હારમાં મનજીતનો ક્રમ ડાબી બાજુથી 5મો છે. જયારે અમિતનો ક્રમ જમણી બાજુએથી 10મો છે, તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરેતો મનજીત ડાબી બાજુએથી 12માં ક્રમે જાય છે. તો જમણી બાજુ અમિતનો ક્રમ કેટલામો?