શબ્દ કસોટ

1 of 15 💡 Hints: 3

Q1. જો ‘TECHNOLOGY’ શબ્દના પ્રથમ, બીજો, ત્રીજો, અને પાંચમાં અક્ષરનો ઉપયોગ કરી – જો કોઈ અર્થપૂર્ણ એક શબ્દ બને તો આ શબ્દનો ત્રીજો અક્ષર કયો હશે? જો કોઈ આવો શબ્દ ન બને તો તમારો જવાબ X રહશે. જો એક થી વધુ આવા શબ્દો બનતા હોય તો તમારો જવાબ Y રહશે ?