Select Category
All Categories
Accounting
Agriculture
Astrobiology
Banking & Finance
Business World
Civilizations
Commerce & Economics
Competitive exams
Computer Science & IT
Current affairs
Earth Science
Educational Development
Environment
Explore the Animal World
Food chain
General Knowledge
Geography Map
Green Life
History
Human Health
Journalism
Law
Science
Social Science
TAX
About Us
Contact Us
Login
સમસંબંધ - Part 2
1
of
25
💡
Hints:
3
Q1. પાઉન્ડ : યેન : : પોલો :
A. હોકી
B. ઘોડો
C. સવારી
D. લાકડી
Q2. ડોકટર : સારવાર : : જજ :
A. સજા
B. ચુકાદો
C. વકીલ
D. કોટ
Q3. તાલુકો : જિલ્લો : : જિલ્લો :
A. રાજ્ય
B. નગર
C. દેશ
D. ગામ
Q4. તાજમહેલ : આગ્રા : : એફીલ ટાવર :
A. લંડન
B. ન્યુયોર્ક
C. પેરિસ
D. ન્યુ જર્સી
Q5. અભ્યાસ : જ્ઞાન : : કામ :
A. પ્રયોગ
B. સેવા
C. અનુભવ
D. નિમણુંક
Q6. ખંડકાવ્ય : કાંન્ત : : હાઈકુ :
A. મધુરાય
B. સ્નેહરશ્મિ
C. નરશસિંહ મહેતા
D. અખો
Q7. કોર્ટ : ન્યાય આવો સંબંધ કયો ?
A. પોલીસ : ગુનો
B. ડોક્ટર : બીમારી
C. ઓડિટર : ચોક્કસાઈ / ખરાપણું
D. પેઈન્ટર : કાર્ટૂન
Q8. કુચીપુડી : આંધ્રપ્રદેશ : : ઓડીસી :
A. ગુજરાત
B. મધ્યપ્રદેશ
C. ઓરિરસ
D. પંજાબ
Q9. શિયાળ : લુચચું : : સસલું :
A. હિંમતી
B. ભયાનક
C. બીકણ
D. પાગલ
Q10. ચંર : ઉપગ્રહ : : સૂર્ય :
A. તારો
B. ગ્રહ
C. ઉપગ્રહ
D. લઘુગ્રહ
Q11. BASIC : PASCAL : : FORTAN :
A. કોમ્પ્યુટર
B. કોબોલ
C. ઈંટરનેટ
D. પેજર
Q12. રાષ્ટ્રીય શાયર : મેઘાણી : : સવાઈ ગુજરાતી :
A. જ્યોશતિંદ્ર દવે
B. રમણભાઈ નીલકંઠ
C. કાકા કાલેલકર
D. પન્નાલાલ પટેલ
Q13. જો સંબંધ ROCK અને CROK માં છે તે સંબંધ નીચેની કઈ જોડમાં છે ?
A. BALE : ELAB
B. COLD : DOLC
C. MEAN : AEMN
D. કોઈ નહીં
Q14. ૯ : ૮૧ : : ૧૯ :
A. ૪૦૦
B. ૨૨૫
C. ૩૬૧
D. ૩૨૫
Q15. કોટક : PIL : : પોલીસ સ્ટેશન :
A. રીટ
B. FIR
C. દાન
D. લગ્ન નોંધણી
Q16. ફોનેટિક્સ : વાણી : :જેરોંન્ટોલોજી :
A. વૃધ્ધત્વ
B. બાળક
C. અસ્થિ
D. જ્ઞાનતંતુ
Q17. ગાજર : વિટામીન A : : સૂર્યનું કિરણ :
A. વિટામીન એ
B. વિટામીન સી
C. વિટામીન ડી
D. વિટામીન ક
Q18. બેરોમિટર : વાતાવરણનું દબાણ: : લેક્ટોમીટર :
A. દૂધની ઘનતા
B. સમુદ્રની ઊંડાઈ
C. વાહનની ગતિ
D. પ્રકાશનાં કિરણ
Q19. કેલેન્ડર : તારીખ : : ડિક્ષનરી :
A. શબ્દ
B. પિનકોડ
C. અક્ષર
D. વાક્યરચના
Q20. વૃક્ષ : વડ : : પક્ષી :
A. કોયલ
B. પોપટ
C. મોર
D. ચકલી
Q21. વિદ્યાથી : શનિાળ : : ક્લાર્ક :
A. પોલીસ સ્ટેશન
B. ઓફીસ
C. ઘર
D. ખેતર
Q22. રાષ્ટ્રપતી : ભારત : : રાજા :
A. ઈંગ્લેન્ડ
B. ચીન
C. જોર્ડન
D. ફ્રાન્સ
Q23. કિરીટ : પાર્થ : : તરજુમો :
A. અર્જુન
B. દેડકો
C. ગુપ્ત
D. ભાષાંતર
Q24. ધ્વનિ : ડેસિબલ : : પાણી :
A. એગસ્ટ્રોમ
B. મેક
C. ક્યુસેક
D. ઓહમ
Q25. તંત્રી : વર્તમાનપત્ર : :
A. ટેબલ : સુથાર
B. પત્ર : પત્રકાર
C. લેખક : નવલકથા
D. સુથાર : ભઠ્ઠી
Submitting Your Quiz...
Please wait while we process your answers