Select Category
All Categories
Accounting
Agriculture
Astrobiology
Banking & Finance
Business World
Civilizations
Commerce & Economics
Competitive exams
Computer Science & IT
Current affairs
Earth Science
Educational Development
Environment
Explore the Animal World
Food chain
General Knowledge
Geography Map
Green Life
History
Human Health
Journalism
Law
Science
Social Science
TAX
About Us
Contact Us
Login
વિજ્ઞાન અને ટેક્નોલોજી - Part 3
1
of
25
💡
Hints:
3
Q1. અવકાશી પદાર્થો જેમ કે પૃથ્વી જેવી ઘટનાઓ અને અવકાશ તથા હવામાંની માહિતીનો અભ્યાસ કરતી સંસ્થા કઈ છે ?
A. વેધશાળા
B. સ્પેસ કેન્દ્ર
C. ભૌગોલિક સર્વે
D. નાસા
Q2. પ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલા અંતરને શું કહે છે ?
A. પ્રકાશમાસ
B. પ્રકાશવર્ષ
C. અંતરવર્ષ
D. નેનોલાઈટ
Q3. કાનના સાંભળવા ના ગમ્મા અસ્તવ્યત અવાજ એટલે ?
A. ઘોંઘાટમાં
B. સંગીત
Q4. કેટલા મીલીની બરાબર એક સેમી થાય છે ?
A. 5
B. 8
C. 10
D. 20
Q5. સપ્તર્ષિ તારામંડળમાં કેટલા તારા હોય છે ?
A. 6
B. 8
C. 7
D. 5
Q6. વસ્તુ એકબીજા સાથે અથડાય ત્યારે શું પેદા થાય છે ?
A. આંચકો
B. અવાજ
C. વાયુ
D. કિરણો
Q7. ગતિમાન હવાને શું કહે છે ?
A. પવન
B. આકાશ
C. ક્ષિતિજ
D. પ્રકાશ
Q8. લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ કયો છે ?
A. સેમી
B. કિમી
C. ફૂટ
D. મીટર
Q9. પૃથ્વીનું કુદરતી ઉદગમ્થાન કયું છે ?
A. ચંદ્ર
B. તારાઓ
C. સૂર્ય
Q10. ધ્રુવનો તારું હંમેશા કઈ દિશામાં જોવા મળે છે ?
A. દક્ષિણ
B. પૂર્વ
C. પશ્ચિમ
D. ઉત્તર
Q11. 1 પ્રકાશ વર્ષ = ?
A. 9.46 × 10¹⁰ કિમી
B. 9.46 × 10⁹ કિમી
C. 9.46 × 10¹² કિમી
D. 9.46 × 10¹¹ કિમી
Q12. સૂર્ય શું છે ?
A. ગ્રહ
B. તારો
C. ચંદ્ર
D. નક્ષત્ર
Q13. સેન્ટીમીટરનો નાનો એકમ શું કહેવાય છે ?
A. નાનોમીટર
B. મીલીમીટર
C. માઈક્રોમીટર
D. મીટર
Q14. સૂર્ય અને તારાઓનો અભ્યાસ માટે કઈ શાળાઓ બનાવવામાં આવે છે ?
A. ભૌતિકવિજ્ઞાન
B. રાસાયણિક લેબ
C. વદ્યશાળા
D. પર્યાવરણ કેન્દ્ર
Q15. શૂન્યઅવકાશમાં અવાજ પ્રસરે છે કે નહીં ?
A. હા
B. નહીં
C. થોડોક
D. ક્યારેક
Q16. સમયનો પ્રમાણભૂત એકમ કયો છે ?
A. સેકન્ડ
B. કલાક
C. સપ્તાહ
D. માસ
Q17. સમયનો સૌથી નાનો એકમ કયો છે ?
A. મિનિટ
B. કલાક
C. સેકન્ડ
D. દિવસ
Q18. ‘ધ્રુવનો’ અર્થ શું થાય છે ?
A. ન ખસનારું, એક જ સ્થળે રહેનારું
B. ચળવળવાળો
C. પ્રવાહી
D. પવનવાળો
Q19. શેમાંથી ઈંડા જેવી શક્તિ આપવાનું શરીરને મળે છે ?
A. દૂધ
B. કઠોળમાંથી
C. ચોખા
D. શાકભાજી
Q20. ખૂબ મોટા અવકશીય અંતરો માપવા માટે કયો એકમ વપરાય છે ?
A. પ્રકાશમાસ
B. પ્રકાશવર્ષ
C. અંતરવર્ષ
D. નેનોલાઈટ
Q21. કેટલા સેમી બરાબર એક મીટર થાય છે ?
A. 10
B. 50
C. 100
D. 500
Q22. 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય છે ?
A. 0.5
B. 1
C. 10
D. 100
Q23. પડઘો પડવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જરૂરી છે ?
A. 8 મીટર
B. 10 મીટર
C. 11 મીટરનું
D. 20 મીટર
Q24. હવા જગ્યા રોકે છે કે નહીં ?
A. હા
B. ના
Q25. અવાજ ફેલાવવા માટે શાનો જરુર પડે છે ?
A. ઉર્જા
B. માધ્યમની
C. પ્રકાશ
D. દબાણ
Submitting Your Quiz...
Please wait while we process your answers