Question 1 of 25
Hints left: 3
Q1
રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q2
ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો નિર્દેશ કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q3
“ધરપકડ કરાયેલ વ્યકિતને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની જોગવાઈ’ એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q4
વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? ( GPSC પ્રિલિમ - 2007)
Q5
ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q6
જો ભારતના બંધારણના અનુચ્છેદ 352 હેઠળ કટોકટીની ઘોષણા સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવામાં ન આવે, તો તે કેટલા દિવસ પર અમલ કરવાનું બંધ કરી દેશે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
Q7
ભારત સંઘના કેટલામાં રાજય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q8
પંચાયતી રાજ્ય સંસ્થાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025) 1. કોઈ પંચાયત કોઈ પણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો એક વર્ષની અંદર તેની ચૂંટણી કરવી ફરજિયાત છે. 2. પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતાં વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલ પંચાયત પાંચ વર્ષ માટે કાર્ય કરે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q9
પંચાયતોની ચૂંટણીને લગતી તમામ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
Q10
ભારતના બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયા અનુચ્છેદ મુજબ સંસદને રાજ્ય યાદીના વિષયમાં કાયદો બનાવવાની શક્તિ છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
Q11
ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q12
રાજ્યસભામાં દર ......... ચૂંટણી કોના દ્વારા થાય છે ?
Q13
દરેક માહિતી કમિશનર પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી …………………. વર્ષની મુરદ માટે અથવા પોતે ........... વર્ષની ઉંમર પૂરી કરે એ બેમાંથી જે વહેલું હોય તેટલી મુદ્દત સુધી હોદ્દો ધરાવી શકે છે. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q14
અંદાજપત્રને કોણ તૈયાર કરે છે?
Q15
ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના સ્પષ્ટ વિભાજનની કેટલી યાદીઓ મૂકવામાં આવી છે ?
Q16
“Memorandom of procedure” શબ્દો હાલમાં સમાચારમાં આવે છે તે કઈ બાબત સાથે સંકળાયેલા છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q17
કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી ભારતના બંધારણમાં ‘વિનિયોગ વિધેયક’ની જોગવાઈ કરવામાં આવેલ છે? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q18
'ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ ભારત માટે સર્વપ્રથમ કઈ ભાષામાં કરવામાં આવ્યો હતો? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
Q19
વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q20
અવિશ્વાસ પ્રસ્તાવ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025) 1. અવિશ્વાસ પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો જ ચાલુ સરકારનું પતન થાય છે. 2. અવિશ્વાસ દરખાસ્ત કેટલી બહુમતીથી પસાર થવી જોઈએ તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઇઓ અલગ અલગ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q21
નીચેના પૈકી ક્યા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q22
નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ’ બાબતે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q23
લોકસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q24
કાયદા માટેની દરખાસ્તને શું કહેવાય ?
Q25
રાજયમાં અનુસુચિત જાતિઓની જ્ઞાતિઓ, જાતિઓ વગેરે તથા અનુસુચિત જનજાતિઓના આદિવાસી સમુદાયોને નક્કી કરવા કોણ અધિકૃત છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)