Question 1 of 25
Hints left: 3
Q1
સંઘયાદીમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોની પાસે હોય છે ?
Q2
ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજયને લાગુ પડતો નથી? ( GPSC Class - 2 - 12/02/2017)
Q3
રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર કરી શકે છે?
Q4
જાહેર સેવા આયોગના સલાહકાર રૂપેના કયા કાર્યો છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q5
માનવ અધિકારોનું સાર્વત્રિક જાહેરનામું નીચેની બાબતો પર લાગુ પડે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q6
‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો? ( GPSC પેપર - 1 - 2017)
Q7
સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q8
જાન્યુઆરી, 1992માં વૈધાનિક સંસ્થા તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા હેતુઓથી કરવામાં આવી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q9
ભારતના રાષ્ટ્રપતિ કેટલી વખત ફરીથી ચૂંટાઈ શકે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q10
અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનો ઉલ્લેખ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી કોના આદેશ દ્વારા કરવામાં આવ્યો છે ?
Q11
ભારતના ચૂંટણી પંચની વર્તમાન રચના શી છે? (વર્ષ – ૨૦૨૪ માં) (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
Q12
સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત અન્ય કેટલા ન્યાયાધીશો હોય છે ?
Q13
ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા? ( GPSC Class - 2 - 04/03/2017)
Q14
નીચેનામાંથી કઈ નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
Q15
રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q16
રાષ્ટ્રના વડા તથા પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક કોણ છે ?
Q17
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q18
તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ છે ?
Q19
લોકસભાનાં કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સિધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે?
Q20
પ્રથમ નાણા પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q21
નીચેનામાંથી કોને સંવિધાનનો આત્મા માનવામાં આવે છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
Q22
ભારતમાં ૬૧માં બંધારણીય સુધારા દ્વારા ક્યાં વર્ષમાં લોકસભા અને વિધાનસભામાં મતાધિકારની ઉંમર ૨૧ વર્ષથી ઘટાડીને ૧૮ વર્ષ કરવામાં આવી?
Q23
વિશ્વમાં બાળ અધિકારો કોણે જાહેર કર્યા છે ?
Q24
73માં બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદને પ્રભાવિત બનાવવામાં આવ્યો ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q25
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))