Question 1 of 25
Hints left: 3
Q1
રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે ?
Q2
નીચેનામાંથી જેના નવા રાજયો બનાવવામાં આવ્યાં હોય તેવા કયાં ક્ષેત્રો તેના મૂળ રાજયોના સાચાં નામ ધરાવતાં નથી ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
Q3
કયા રાષ્ટ્રપતિ આદેશ અંતર્ગત બંધારણમાં કલમ 35A ઉમેરવામાં આવી હતી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q4
સંસદનું નીચલું ગૃહ ક્યા ઓળખાય છે ?
Q5
ભારતના બંધારણીય વડા કોણ છે ?
Q6
નીચે આપેલા વિધાનો ચકાસો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રીમ ઉદ્દેશ્ય તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે. 2. SAARC સંગઠનના ઉદ્દેશ્યો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજીક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ વગેરેનો ખ્યાલ આવે તે અંગેનો છે.
Q7
નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રધ્વજમાં તે દેશનો નકશો છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
Q8
બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?
Q9
સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલત હોય છે?
Q10
ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે ?
Q11
કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનીક ઉપયોગ કરવા દેવામાં આવે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q12
મંત્રીમંડળ વાસ્તવિક રીતે ક્યાં સુધી ચાલુ રહે છે?
Q13
રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? ( GPSC પ્રિલિમ - 2014)
Q14
વડી અદાલતના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે ?
Q15
દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહિ તે જોવાનું કાર્ય કોણ બધોક કરે છે ?
Q16
વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલ હોય છે ? (સામાન્ય રીતે)
Q17
જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ ઉપલબ્ધ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્ય કરે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q18
સંસદીય સમિતિના સભ્યોની નિયુક્તી કોણ કરે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q19
ભારતમાં ટેલિગ્રામ (તાર) સેવા સૌપ્રથમ ક્યાંથી શરૂ થઈ
Q20
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ કયારે અસરકારક્તા ગુમાવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q21
વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ?
Q22
વિધાનપરિષદના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. 1. વિધાનપરિષદ એ કાયમી ગૃહ છે. 2. વિધાનપરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. 3. વિધાનપરિષદના એક તૃતીયાંશ (1/3) સભ્યો દર બીજા વર્ષો નિવૃત્ત થાય છે. 4. વિધાનપરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. 5. ગુજરાતભાં વિધાનપરિષદ છે.
-
A
-
B
-
C
-
D
Q23
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ.........હતા. ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Q24
ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા ક્યા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q25
ભારતની સર્વોચ્ચ અદાલત ક્યા આવેલી છે