Question 1 of 25
Hints left: 3
Q1
બંધારણ સંબંધિત કયું / કયાં સાચું / સાચા છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024) (I) બંધારણ એ માત્ર કાયદો નથી, પરંતુ એવું તંત્ર છે જેના દ્વારા કાયદાઓ બનાવવામાં આવે છે. (II) બંધારણ એ જીવંત અને સજીવ બાબત છે.
Q2
સંસદનું ઉપલું ગૃહ ક્યું છે ?
Q3
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનીક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે? ( GPSC Class - 2 - 12/02/2017)
Q4
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q5
ગુજરાત અંદાજપત્ર 2024-25માં કઈ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થિનીઓને સહાય કરવા 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
Q6
ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q7
શોષણ વિરુદ્ધ અધિકારના હક વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. રાજ્યને જાહેર હેતુઓ માટે ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર નથી. 2. રાજ્ય લશ્કરી સેવા કે રાષ્ટ્રીય ફરજોની સેવા વેતન વિના લઈ શકે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q8
અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 અન્વયે મળતા અધિકારોના લાભાર્થી તરીકે માન્યતા મેળવવા માટે વ્યક્તિ અનુસૂચિત જનજાતિની કે પરંપરાગત વનવાસી હોવી જોઈએ અને તેઓ પહેલા જંગલની જમીન પર કબજો ધરાવતા હોવા જોઈએ. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q9
રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ? ( કોન્સ્ટેબલ - 2015)
Q10
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
Q11
રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q12
જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ કોણ ચલાવે છે ?
Q13
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી..... ( PSI GK - 4–3/5-3/2017)
Q14
નીચેનામાંથી ક્યાં રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
Q15
આપણા દેશની ચૂંટણી કેવા મતદાન દ્વારા થાય છે ?
Q16
મહિલાઓ સામેના તમામ પ્રકારના ભેદભાવને નાબૂદ કરવા અંગેના સંમેલનને આ વર્ષમાં અપનાવવામાં આવ્યું હતું. (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q17
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી? ( GPSC Class – 1 – 28/01/2017)
Q18
ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષણ કોણ કરે છે ?
Q19
રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે. ( GPSC Class - 1 - 09/04/2017)
Q20
નીચેનામાંથી કઈ કલમમાં બંધારણીય ઈલાજનો અધિકાર પ્રાપ્ત થયો છે?
Q21
સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશની નિમણૂંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q22
મૂળભૂત અધિકારોનાં રક્ષણ માટે નીચેનામાંથી કઈ કલમ નીચે હાઈકોર્ટમાં રીટ કરી શકાય છે?
Q23
બંધારણના મૂળભૂત માળખામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. સમવાય તંત્રીય ઢાંચો 2. બિનસાંપ્રદાયિક્તા 3. બંધારણની સર્વોપરિતા 4. ન્યાયિક પુનરાવલોકન નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Q24
બંધારણના કયા નિયમ (Article) હેઠળ ધર્મસંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓ ની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 28/1/2017)
Q25
ચૂંટણીઓના દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણ એ ચૂંટણી પંચમાં નિહિત કરવા બાબતનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)