Question 1 of 25
Hints left: 3
Q1
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? ( GPSC Class-1 - 15/01/2017)
Q2
42 માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે,...... ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q3
ભારતના સોલિસિટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
Q4
માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q5
......... ની વસતીએ એક વોર્ડ બનાવવામાં આવે છે.
Q6
નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતિ) જરૂરી નથી ? ( GPSC Class - 2 - 02/04/2017)
Q7
રાજ્યની નીતિના નીચેનામાંથી કયો માર્ગદર્શક સિદ્ધાંત ગાંધી વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024) 1. રાજ્યની જાહેર સેવાઓમાં કારોબારીને કાયદાકીયથી અલગ કરવું. 2. સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી નશાકારક દવાઓના સેવન પર પ્રતિબંધ. 3. ગરીબોને મફત કાનૂની સહાય પૂરી પાડવી. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
Q8
રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે ?
Q9
‘કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યકિત ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવાં અપાત્ર ઠરશે નહીં” આ જોગવાઈ સંવિધાનનાં કયાં આર્ટીકલમાં કરવમાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q10
ભારતના બંધારણની પાંચમી અનુસૂચિ અંતર્ગત કોઈપણ ક્ષેત્રને 'અનુસૂચિત વિસ્તાર' તરીકે ઘોષિત કરવાના માપદંડ. કયા છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1)) I. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ II. વિસ્તારની ઘનતા (compactness) અને વ્યાજબી (reasonable) કદ III. જિલ્લા, બ્લોક અથવા તાલુકા જેવી સક્ષમ વહીવટી સંસ્થા IV. પડોશના વિસ્તારોની સરખામણીમાં વિસ્તારની આર્થિક પછાતતા.
Q11
બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012ની જોગવાઈઓ અનુસાર કોઈ બાળકનું નિવેદન લેતી વખતે પોલીસ ઓફિસરે ધ્યાનમાં લેવા યોગ્ય બાબતોમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q12
ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ જો કોઈ માન્ય ખાનગી પ્રાથમિક શાળાના વહીવટકર્તા અને તે શાળાના શિક્ષક વચ્ચે નોકરીની શરતો સબંધિત કોઈ તકરાર હોય તો વહીવટકર્તા કે આવો શિક્ષક (બંને પૈકી કોઈ પણ) આ તકરાર સબંધી નિર્ણય માટે ............ સમક્ષ અરજી કરી શકશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q13
ભારતના સંવિધાનમાં “રાજ્યપાલ” અંગેની જોગવાઈઓ કયા ભાગ/પ્રકરણમાં કરવામાં આવેલી છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
Q14
હાઈકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિંમણૂક કોણ કરે છે? ( GPSC Class - 2 - 28/1/2017)
Q15
ભારતમાં સર્વોચ્ચ અદાલતની શરૂઆત ક્યારે થઈ હતી
Q16
ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે “સિવિલ રાઈટ્સ' નો અર્થ .......... કરવામાં આવે છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q17
માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવઅધિકારને પરિભાષિત કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q18
કેન્દ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
Q19
રાજ્યનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ?
Q20
નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય છે?
Q21
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ.......... ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q22
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024) I. બંધારણનું કાર્ય મૂળભૂત નિયમોને પ્રદાન કરવાનું છે અને સમાજમાં નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે તે સ્પષ્ટ કરવાનું છે. II. બંધારણનું કાર્ય એ છે કે સરકાર તેના નાગરિકો પર શું લાદી શકે તેની કેટલીક મર્યાદાઓ નિર્ધારિત કરવી અને સરકાર ક્યારેય તેમનું ઉલ્લંઘન ન કરી શકે.
Q23
ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂંક માટેની શરતોનો ઉલ્લેખ ભારતના બંધારણની નીચેનામાંથી કયા અનુચ્છેદ માં કરવામાં આવ્યો છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q24
રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q25
એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? ( GPSC પ્રિલિમ - 2014)