Question 1 of 25
Hints left: 3
Q1
નીચેની કઈ ગુજરાતી વ્યકિત બંધારણસભામાં સભ્ય ન હતી ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Q2
લોકસભાનું સંચાલન કોણ કરે છે ?
Q3
રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q4
આપણા દેશની લોકશાહી વ્યવસ્થાનો પાયાનો એકમ ક્યો છે ?
Q5
જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય, ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા કઈ કલમ અંતર્ગત આપવામાં આવી છે ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
Q6
ભારતમાં પંચાયતીરાજની શરૂઆત ક્યારે થઈ હતી ?
Q7
વિધાનપરિષદનો સભ્ય બનવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?
Q8
સંસદનું ક્યું ગૃહ કાયમી છે ?
Q9
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q10
માન. સુપ્રીમ કોર્ટ અને/અથવા નામ. હાઈકોર્ટ દ્વારા પ્રાર્થના કરી શકાય/જારી કરી શકાય એવા કેટલા પ્રકારની રિટ છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q11
જયારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુકત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q12
ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈઓ નીચેનામાંથી કોના દ્વારા આચરવામાં આવેલ કોઈપણ ગુનાને લાગુ પડશે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024) I. ભારત સિવાય અને તેની બહાર કોઈપણ જગ્યાએ ભારતનો કોઈપણ નાગરિક II. ભારતમાં નોંધાયેલ કોઈપણ જહાજ અથવા વિમાન પરની કોઈપણ વ્યક્તિ જ્યાં પણ હોય III. કોઈપણ વ્યક્તિ ભારત સિવાય અને તેની બહાર કોઈપણ જગ્યાએ ભારતમાં સ્થિત કોમ્પ્યુટર સંસાધનને લક્ષ્ય બનાવીને ગુનો કરે
Q13
ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ થાય ? ( GPSC પ્રિલિમ - 2007)
Q14
માનવહકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી ?
Q15
સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q16
11મી અનુસૂચિમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q17
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ કયા વિભાગ / મંત્રાલયની સંલગ્ન કચેરી છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
Q18
અનુસૂચિત જાતિ અને જનજાતિનાં કલ્યાણ માટે ક્યું મંત્રાલય કામ કરે છે?
Q19
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નીમે છે ?
Q20
ભારતમાં નાગરિકોને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે ?
Q21
ઘણીવાર સમાચારમાં “અદાલત મિત્ર' (Amicus Curiae) શબ્દ પ્રયોગ જોવા મળે છે. તે .......... છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q22
લોકસભામાં જો બજેટ ના મંજુર થાય તો. ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q23
નીચેના પૈકી ક્યો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q24
લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? ( GPSC Class - 2 - 12/02/2017)
Q25
વ્યક્તિ ભારતીય નાગરિક્ત્વનો અધિકાર પ્રાપ્ત કરે છે. જો તે - (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)