Question 1 of 25
Hints left: 3
Q1
લોકસભાનાં ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે?
Q2
નીચે આપેલ અધિકારક્ષેત્રોમાંથી વડી અદાલતના અધિકારક્ષેત્રો પસંદ કરો. 1. મૂળભૂત અધિકારક્ષેત્ર 2. વિવાદી (અપીલી) અધિકારક્ષેત્ર 3. વીહવટી અધિકારક્ષેત્ર
Q3
બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
Q4
ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?
Q5
ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ જો કોઈ માન્ય ખાનગી પ્રાથમિક શાળાના વહીવટકર્તા અને તે શાળાના શિક્ષક વચ્ચે નોકરીની શરતો સબંધિત કોઈ તકરાર હોય તો વહીવટકર્તા કે આવો શિક્ષક (બંને પૈકી કોઈ પણ) આ તકરાર સબંધી નિર્ણય માટે સમક્ષ અરજી કરી શકશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q6
અનુસૂચિત જનજાતિના તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધન સહાય માટે વાર્ષિક કેટલા રૂપિયા આપવામાં આવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q7
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન રૂલ્સ, 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બાળક પાસે પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે જન્મ, મૃત્યુ અને લગ્ન પ્રમાણપત્ર અધિનિયમ, 1886 હેઠળનું તેનું જન્મનું પ્રમાણપત્ર ન હોય તો શાળા પ્રવેશના હેતુથી નીચેના પૈકી કયો દસ્તાવેજ બાળકની ઉમરના પુરાવા તરીકે ગ્રાહ્ય રાખી શકાય નહી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q8
આપણે ક્યા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ ?
Q9
રાજ્ય નાણા પંચ એ............. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q10
એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદો ધરાવી શકે છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q11
ભારત સરકારે ‘વૃદ્ધો માટે રાષ્ટ્રીય નીતિ’ ક્યા વર્ષમાં નક્કી કરી હતી ?
Q12
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q13
1959માં પંચાયતી રાજની શરૂઆત ……….. થી થઈ. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q14
સંઘની સંસદ એ ……........ ની બનેલી હશે. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
Q15
ભારતનાં બંધારણમાં 42 મો સુધારો કયારથી અમલી બનેલ છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q16
લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી મોટી સંખ્યામાં અનામત બેઠકો ધરાવતું રાજ્ય કયું છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
Q17
બંધારણીય ઈલાજોના અધિકારને બંધારણના આત્મા સમાન કોણે ગણાવ્યો છે?
Q18
ભારતનો નાગરિક રાજ્યપાલના હોદા માટે લાયક બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર ધરાવતો હોવો જોઈએ ?
Q19
રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women) (NCW) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. તેની પાસે વડી અદાલતની તમામ સત્તાઓ છે. 2. તે મહિલાઓના ઉત્પીડનના કેસ સાંભળી શકે છે અને યોગ્ય સજાનો આદેશ આપી શકે છે. 3. તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરી શકે છે. 4. તે ફરિયાદોના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપે છે. ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?
Q20
વિધાનસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર સતબક હોવી જોઈએ ?
Q21
નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024) 1. એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે. 2. સંસદના ગૃહોની મુદત ભારતમાં બંધારણની કલમ 3(1) અને 3(2) માં દર્શાવવામાં આવેલી છે.
Q22
મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q23
ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરુ કરી શકે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q24
રાજ્યકક્ષાએ ક્યું ગૃહ કાયમી છે ?
Q25
ભારતની બીજી સહાયક રાજભાષા કઈ છે?