Question 1 of 25
Hints left: 3
Q1
ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે જે કોઈપણ વ્યક્તિ હોય 2. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે સાચો ઉત્તર કોડ પસંદ કરો.
Q2
કૌના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?
Q3
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q4
નીચેનામાંથી સંસદનો અનન્ય ભાગ નથી.
Q5
રાજ્યની સરહદમાં ફેરફાર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. આવો ખરડો સંસદમાં દાખલ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. 2. આવી પૂર્વમંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિએ સંબંધિત રાજ્યની વિધાનસભાનો અભિપ્રાય મેળવવો જરૂરી છે અને તે અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q6
બંધારણનો કયો અનુચ્છેદ ચૂંટણીપંચને અન્ય બાબતોની સાથે સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આદેશ આપે છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
Q7
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે? ( PSI GK - 4–3/5-3/2017)
Q8
રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. દરેક પ્રકારની રાષ્ટ્રીય કટોકટી વખતે બંધારણના અનુચ્છેદ 19 હેઠળ ઉપલબ્ધ તમામ સ્વતંત્રતાઓ આપોઆપ મોકુફ રહે છે. 2. જ્યારે રાષ્ટ્રીય કટોકટીનો અંત આવે ત્યારે અનુચ્છેદ 19 હેઠળ મળતી તમામ સ્વતંત્રતાઓનો અધિકાર આપોઆપ અમલમાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q9
અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને શું કહેવાય ?
Q10
ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
Q11
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય જળ વિવાદના નિર્ણયની જોગવાઈ છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q12
‘લોક સેવા આયોગ'ના કાર્યોની વિગતો ક્યા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q13
રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા સૂચવવામાં આવેલ છ લઘુમતી ધાર્મિક સમુદાયો કયા છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
-
A
-
B
-
C
-
D
Q14
હિન્દુ વિવાહ કાયદામાં સ્ત્રીઓનાં કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ કાયદો કઈ સાલમાં પસાર થયો?
Q15
કઈ તારીખે માનવ અધિકાર દિવસ મનાવવામાં આવે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q16
વિધાનસભાએ ઘડેલા કાયદાઓનું અમલ કરવાનું કાર્ય કારોબારી કરે છે. તેમાં ........ નો સમાવેશ થાય છે.
Q17
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Q18
ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q19
બંધારણ સભાએ બંધારણી વિવિધ જોગવાઈ અંગેનો નિર્યણ શેનાં દ્વારા લીધેલ હતો?
Q20
ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q21
ભારતના સંવિધાનના અનુચ્છેદ-32માં કેટલા પ્રકારની રીટ દર્શાવેલ છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q22
ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q23
ત્રણ યાદીઓ, રાજય યાદી, સંઘ યાદી અને સંયુકત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q24
ડો. બી. આર. આંબેડકરના મત મુજબ નીચેનામાંથી સામાજિક ન્યાયનાં મુખ્ય ઘટકો કયાં છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q25
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના ક્યા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)