Question 1 of 25
Hints left: 3
Q1
ક્યાં મૂળભૂત અધિકાર હેઠળ બંધારનમાં એસ.સી, એસ.ટી, અને અન્ય પછાત વર્ગો માટે રજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે?
Q2
રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે?
Q3
અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત વિસ્તાર અંગેના કમિશન રીપોર્ટ મુજબ સને 1960-61 માં ગુજરાતમાં અનુસૂચિત વિસ્તાર ચોરસ ......... માઈલમાં ફેલાયેલો હતો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q4
રાષ્ટ્રપતિ કોને પોતાનું રાજીનામું સોપે છે ?
Q5
રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે? ( GPSC Class – 1 – 28/01/2017)
Q6
ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે ?
Q7
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q8
બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012 મુજબ જે કોઈ વ્યક્તિ બાળકની જાતીય સતામણી કરે તેને નીચેના પૈકી કેટલી સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q9
સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
Q10
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનાં વિવાદ અંગે કોણ નિર્ણય આપે છે?
Q11
ભારતના બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોની બાંયધરી આપનાર કોણ છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q12
રાજ્યયાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Q13
લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
Q14
ભારતનાં બંધારણ મુજબ દેશનાં સર્વોચ્ચ વડા કોણ ગણાય છે?
Q15
ભારતીય બંધારણ સભાના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન /વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024) 1. ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક તારીખ 9-12-1946 ના રોજ મળેલ હતી. 2. ભારતીય બંધારણ સભામાં મુખ્ય કુલ આઠ સમિતિઓ હતી અને ચૌદ ગૌણ સમિતિઓ હતી. 3. બંધારણીય સભાના પ્રથમ કાર્યકારી / હંગામી અધ્યક્ષ ડૉ. સચ્ચીદાનંદ સિંહા હતા.
Q16
પંચાયતોની નાણાકીય પરિસ્થિતિ સુધારવા નાણા પંચની રચના ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
Q17
લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q18
નાગરિકો, ઓસીઆઈ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ.... ( GPSC MAINS પેપર - 2 - 2016)
Q19
1. સત્તા વિશેષના સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે. 2. દેશનો મૂળભૂત કાનૂન દેશના બંધારણને ગણવામાં આવે છે ? સાચા વિધાન પસંદ કરો.
Q20
નીચેનામાંથી નેતાઓ અને બંધારણના નિર્માણમાં ભૂમિકાઓ સાથે યોગ્ય રીતે જોડો. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024) મોતીલાલ નેહરુ : i બંધારણ સભાના પ્રમુખ બી.આર. આંબેડકર : iii બંધારણ સભાના સભ્ય રાજેન્દ્ર પ્રસાદ : iii મુસદ્દા સમિતિના અધ્યક્ષ સરોજિની નાયડુ : iv 1928માં ભારત માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો
-
A
-
B
-
C
-
D
Q21
“ભારતમાં કોઈ નાગરિકની સામે ફકત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજય ભેદભાવ કરી શકશે નહી.’’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q22
માન.રાષ્ટ્રપતિ પર “ઈમ્પીચમેન્ટ’ (Impeachment of the president) મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતમાં બંધારણનાં કયા નિયમ (Article) માં જણાવવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 28/1/2017)
Q23
રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ ક્યા વર્ષમાં બન્યો ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q24
NOTAનું પૂરું નામ આપો.
Q25
ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દા પરથી દૂર થઈ શકે..... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)