Question 1 of 25
Hints left: 3
Q1
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ? ( GPSC પ્રિલિમ - 2001)
Q2
બંધારણ સભામાં ................... ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું ઘડવામાં આવ્યું અને આપણને આપવામાં આવ્યું. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
Q3
પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? ( GPSC Class - 2 - 04/03/2017)
Q4
લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? ( GPSC Class - 2 - 18/03/2017)
Q5
“રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજય પગલા ભરશે’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q6
કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજયોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q7
નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સત્તાધિકાર છે કે જે ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાન સભાઓ તેમજ દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની ચૂંટણીના સંચાલન માટે જવાબદાર છે. 2. કેન્દ્રીય કેબીનેટ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીનું સમયપત્રક સુનિશ્ચિત કરે છે. 3. ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન / વિલીનીકરણને લગતા વિવાદોનું નિરાકરણ કરે છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Q8
ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )
Q9
માન.રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q10
..........ને મૂળભૂત હક........ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q11
વિશ્વના બધા લોકશાહી દેશોમાં સૌથી વધારે મતદારો ક્યા દેશમાં છે ?
Q12
બંધારણના અનુચ્છેદ-51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? ( GPSC પ્રિલિમ - 2014)
Q13
આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે ?
Q14
બંધારણના અનુચ્છેદ 21 પરના સીમાચિહ્નરૂપ કિસ્સાઓના સંદર્ભમાં, નીચેની બાબતોને ધ્યાનમાં લોઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024) 1. ગોપાલન કેસમાં એવું માનવામાં આવ્યું હતું કે આર્ટિકલ 21 નું રક્ષણ ફક્ત કારોબારી કાર્યવાહી સામે જ ઉપલબ્ધ છે. 2. મેનકા ગાંધી કેસમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે આર્ટિકલ 21 નું રક્ષણ માત્ર કારોબારી સામે જ નહીં પરંતુ કાયદાકીય વિરુદ્ધ પણ ઉપલબ્ધ છે. 3. કે. એસ. પુટ્ટુસ્વામી કેસમાં જણાવાયું છે કે ગોપનીયતા એ એક તટસ્થ અધિકાર છે જે તમામ કુદરતી વ્યક્તિમાં રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
Q15
રાજ્યના પ્રધાનમંડળમાં કેટલા પ્રકારના પ્રધાનો હોય છે ?
Q16
તાલુકા પંચાયતમાં મહિલાઓ ....... માટે રાખવામાં આવે છે.
Q17
આપણા દેશમાં ક્યા પ્રકારનો પુખ્ત મતાધિકાર છે ?
Q18
રાજ્યસભામાં સભ્ય થવા માટે કેટલી ઉંમર આવશ્યક છે ?
Q19
કયું સત્તામંડળ ભારતમાં કોર્પોરેશન, નગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
Q20
કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Q21
ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? ( PSI/ASI GK - 2/5/2015)
Q22
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Q23
વડી અદાલતના ચુકાદા સામે ક્યા અપીલ કરી શકાય ?
Q24
બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q25
કેટલી ઉંમર કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે ?