Question 1 of 25
Hints left: 3
Q1
રાજયપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q2
ક્યા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની ઝીણવટતાથી અને ગંભીરતાથી ચર્ચા થાય છે ?
Q3
'ચૂંટણીઓના દેખરેખ, દોરવણી અને નિયંત્રણ ચૂંટણી આયોગમાં નિહિત થાય છે.’– આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q4
વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q5
રાજ્યના રાજ્યપાલ (ગવર્નર), મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શેમા સમાવેશ થાય છે ?
Q6
ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ?
Q7
રાષ્ટ્રધ્વજ માટે કેવા પ્રકારનું કાપ્ડ જોઈએ?
Q8
ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ ક્યું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
Q9
દેશમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના (TASP)ની વિભાવનાનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q10
લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે ?
Q11
જો કોઈ લોકસભાનો સભ્ય અધ્યક્ષની પરવાનગી વિના સતત 60 (સાઠ) દિવસ સુધી ગેરહાજર રહે તો... (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
Q12
બોરસ્ટલ શાળાઓ જણાવેલી બંધારણીય યોજનાને અનુસરે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q13
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના ક્યા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q14
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અન્વયે થયેલ કોઈ ગુનાના સંદર્ભમાં સ્પેશિયલ કોર્ટ કે એક્લુઝીવ સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને જામીન આપવા કે જામીન આપવા અંગે ઇન્કાર કરવાના હુકમ સામે………………… (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q15
ભારતનું સંવિધાન, કઈ તારીખે અપનાવીને તેને અધિનિયમિત કરીને પોતાને અર્પિત કરવામાં આવેલ હતું? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
Q16
રાષ્ટ્રીય વિકાસ પરિષદનાં અધ્યક્ષ કોણ હોય છે?
Q17
ગામ, નગર કે મહાગનરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય છે તે સંસ્થાઓને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
Q18
જંગલો અને વન્ય પશુપક્ષીઓ સહિત પર્યાવરણના જતનની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
Q19
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્દઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય.......ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. ( GPSC પેપર - 1 - 2017)
Q20
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q21
રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે ?
Q23
મૂળભૂત હકોનું પાલન કરાવવાનો અધિકાર કોની પાસે છે ?
Q24
રાજ્યના વિકાસ અગેની સરકારની નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાની કોણ હોય છે ?
Q25
પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે? ( GPSC Class-1 - 15/01/2017)