Question 1 of 25
Hints left: 3
Q1
ભારતનું બંધારણ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ?
Q2
બંધારણનો અર્ક કોને ગણવામાં આવે છે ?
Q3
પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના સદસ્ય કોણ બની શકે ? ( GPSC પ્રિલિમ - 2007)
Q4
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q5
ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર કેટલી ઉંમર ધરાવતો હોવો જોઈએ
Q6
રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે ?
Q7
રાજ્યપાલ કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે ?
Q8
ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ? ( GPSC Class-1 - 15/01/2017)
Q9
બંધારણના આર્ટીકલ-280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q10
નાગરિક દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ કેવી રીતે કરી શકાય? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
Q11
એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q12
ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ક્યા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q13
ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો વિશે નીચેના પૈકી કયું સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q14
સંઘ સરકાર અને રાજ્ય સકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદના ઉકેલની અંતિમ સત્તા કોની છે ?
Q15
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી ક્યા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q16
રાજ્યની વડીઅદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?
Q17
મહાનગરપાલિકાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે?
Q18
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહિ? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q19
રાજ્ય જાહેર સેવા આયોગનો ખર્ચ …………….. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q20
સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
Q21
ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે “અનુસૂચિત જાતિ’ એટલે ભારતના બંધારણના ......... માં નિર્દિષ્ઠ કર્યા મુજબની જાતિઓ. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q22
ક્યા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળવો, નદીઓ અને વન્ય પશુઓ-પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
Q23
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભામાં એન્ગ્લો-ઈન્ડિયન સમુદાયના બે સભ્યોના નામાંકન માટેની જોગવાઈનો ઉલ્લેખ છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q24
રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q25
રાજય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)