Question 1 of 25
Hints left: 3
Q1
સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q2
આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ શું છે ?
Q3
ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q4
વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?
Q5
મૂળભૂત અધિકારો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. તે પૈકી કેટલાક માત્ર નાગરિકોને જ્યારે કેટલાક તમામ વ્યક્તિઓને ઉપલબ્ધ હોય છે. 2. રાજ્ય તેમની ઉપર વાજબી પ્રતિબંધ મૂકી શકે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q6
ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ ડીરેક્ટરની વખતોવખત અપાતી સામાન્ય સૂચનાઓ સિવાય સ્કુલ બોર્ડ સ્ટાફની બઢતી, બદલી તેમ જ કલમ 20 અન્વયેના નિભાવવામાં આવતા સ્ટાફ સામે તમામ પ્રકારના શિસ્ત સબંધી પગલા (નોકરીમાંથી દુર કરવા સહીત) લેવાની સત્તા કોને છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q7
નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q8
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી ક્યો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
Q9
નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024) 1. ભારતના સંવિધાનમાં 43મો અને 87મો સુધારો કરીને સંવિધાનમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવેલ છે. 2. ભારતના સંવિધાનની કલમ 52-કમાં મૂળભૂત ફરજોની ચર્ચા કરવામાં આવેલ છે.
Q10
ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q11
ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે? (ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
Q12
વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q13
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
Q14
ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ ક્યારે શરૂ થયો હતો ?
Q15
કોઈપણ રાજયમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંધીય કેબીનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજયમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન ડ લાદી શકે છે? ( GPSC Class - 2 - 12/02/2017)
Q16
ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે ?
Q17
ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) (ECT) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. ચૂંટણી આયુક્તોને તેમની મુદત પૂર્ણ થાય તે પહેલા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. 2. મુખ્ય ચૂંટણી આયુક્તને માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને જે રીતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય તે પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. 3. બંધારણ નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તને સરકાર દ્વારા આગળની કોઈપણ નિમણૂંક પર પ્રતિબંધ મૂકે છે. ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
Q18
ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે ?
Q19
જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q20
કોઈપણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે અનુસરવું તેને શું કહે છે ?
Q21
દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે ?
Q22
જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે ( GPSC Class-1 - 15/01/2017)
Q23
ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? ( PSI GK - 4–3/5-3/2017)
Q24
ભારતનું બંધારણ વિશ્વમાં.......
Q25
નીચેનામાંથી કઈ બાબત સહવર્તી સૂચિમાં સમાવિષ્ટ થાય છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)