Question 1 of 25
Hints left: 3
Q1
રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરે છે ?
Q2
ભારતના બંધારણની કલમ 79 અનુસાર સંસદ .................. ની બનેલી છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q3
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q4
અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવો કોઈ વ્યક્તિ, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની વ્યક્તિના ધર્મસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતા મકાનનો ઈરાદાપૂર્વક આગ કે સ્ફોટક પદાર્થથી બગાડ (મિસચીફ)નાં કૃત્ય દ્વારા નાશ કરે તો તેને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અન્વયે નીચેના પૈકી કઈ સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q5
લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્યકાર્ય શું કરવાનું છે ?
Q6
ભાષા આધારિત રાજ્યની રચનાની માંગ પર પુનર્વિચાર કરવા માટે The State Reorganization Commissionની રચના 1953માં કરવામાં આવી હતી. જેનું નેતૃત્વ………………..એ કર્યું હતું. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q7
મૂળભૂત ફરોજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? ( GPSC Class - 2 - 18/03/2017)
Q8
સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પદ્ધતિ ક્યા સિદ્ધાંત પર આધારિત છે ?
Q9
ભારતે કઈ લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું
Q10
નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425) 1. બાળ મજૂરીને અટકાવવા અંગે બાળ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986નો કાયદો છે. 2. ભારતના સંવિધાનના અનુચ્છેદ-24માં ચૌદ વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેવી જોગવાઈ છે.
Q11
કોને લોકશાહીની પારાશીશી ગણવામાં આવે છે ?
Q12
કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી ક્યું નથી ? ( GPSC Class-1 - 15/01/2017)
Q13
બંધારણની કઈ સંસદીય સમિતિના સભ્ય શાસક પક્ષના સભ્ય જ હોવા જોઈએ? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
Q14
ભારતમાં રાજ્યોની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
Q15
રાજ્યો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે ભારતના બંધારણની કઈ કલમ, ભારતના રાષ્ટ્રપતિને આંતરરાજ્ય પરિષદની રચના કરવાની સત્તા આપે છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q16
નીચેનામાંથી કયા વર્ષમાં ભારતના બંધારણનો પ્રથમ બંધારણીય સુધારા અધિનિયમ અમલમાં આવ્યો ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q17
બંધારણના ઘડતરની કામગીરી કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી ?
Q18
ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા ક્યા રાજ્યમાં છે ?
Q19
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે કે મહાભિયોગના કેસ સિવાય, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશના વર્તન અંગે ધારાસભા ચર્ચા કરી શકતી નથી ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q20
દેશમાં “રાજકીય પક્ષ’’ તરીકે નોંધણી કોણ કરે છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q21
માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q22
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024) I. દેશના બંધારણ દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ અને ખાતરી આપવામાં આવે છે. II. મૂળભૂત અધિકાર ફક્ત બંધારણમાં સુધારો કરીને જ બદલી શકાય છે.
Q23
કયાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદ્દત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q24
ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ ડીરેક્ટરની વખતોવખત અપાતી સામાન્ય સૂચનાઓ સિવાય સ્કુલ બોર્ડ સ્ટાફની બઢતી, બદલી તેમ જ કલમ 20 અન્વયેના નિભાવવામાં આવતા સ્ટાફ સામે તમામ પ્રકારના શિસ્ત સબંધી પગલા (નોકરીમાંથી દુર કરવા સહીત) લેવાની સત્તા કોને છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q25
વહીવટી અધિકારીઓની સેવાને ક્યા નામે ઓળખવામાં આવે છે ?