Question 1 of 25
Hints left: 3
Q1
ભારતના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. રાજ્યના રાજ્યપાલની નિમણૂક વડાપ્રધાન કરે છે. 2. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક વડાપ્રધાન કરે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q2
પોલીસ વિભાગ ક્યાં ખાતા હેઠળ આવે છે?
Q3
માહિતી અધિકાર અધિનિયમ, 2005 ની કલમ 17 ની જોગવાઈ હેઠળ રાજ્યના મુખ્ય માહિતી કમિશનરને હોદ્દા ઉપરથી દૂર કરવાની સત્તા કોની છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q4
નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને........ ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q5
જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q6
6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણનની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિંદ્ધાંતોમાં અનુચ્છેદ - 45 માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q7
ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ ક્યારથી થયો ?
Q8
ભારતમાં કેવા પ્રકારની શાસન વ્યવસ્થા છે ?
Q9
એસ.સી. અને એસ.ટી. અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ............ (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q10
ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q11
બંધારણના ક્યા સુધારાથી મિલ્કતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Q12
રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી - તંત્રથી અલગ કરવા રાજય પગલાં ભરશે’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
Q13
એસ.સી. અને એસ.ટી. (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q14
‘સત્યમેવ જયતે' શબ્દ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
Q15
શાકાહારી ખાદ્યસામગ્રી પર ક્યાં રંગની નિશાની હોય છે ?
Q16
ભારત દેશના બંધારણીય વડા છે ? ( PSI GK - 4–3/5-3/2017)
Q17
EVM નું પૂરું નામ આપો.
Q18
1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો ક્યા વર્ષમાં ઘડાયા ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q19
કઈ ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે ?
Q20
સરકારનું સૌથી વધુ કાર્યશીલ સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ ક્યું છે ?
Q21
કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q22
રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ ફરજ બજાવે છે ?
Q23
રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q24
સામાન્ય રીતે રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે ?
Q25
નાણાં પંચ સંદર્ભે કયું સાચું છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)