Question 1 of 25
Hints left: 3
Q1
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતીઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q2
ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો છેઃ (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q3
ભારત માટે બંધારણીય રચનાનો વિચાર નીચેનામાંથી કોણે સૌ પ્રથમ કર્યો હતો?
Q4
ગૌણ વન પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી અંગેની જિલ્લા સ્તરીય સંકલન અને મોનીટરીંગ સમિતિમાં અધ્યક્ષ અને સભ્ય સચિવ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q5
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? ( GPSC પેપર - 2 - 2017)
Q6
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q7
ભારતનાં બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. પક્ષપલટાને લગતી જોગવાઈઓનો સમાવેશ બંધારણની નવમી અનુસૂચિમાં કરવામાં આવેલ છે. 2. પક્ષપલટાના કિસ્સામાં અયોગ્યતા નક્કી કરવાની સત્તા સંબંધિત ગૃહના અધ્યક્ષ પાસે હોય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q8
એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q9
પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?
Q10
ભારતના બંધારણમાં જાહેરહિતની અરજી (PIL)ની સંકલ્પના કયા દેશ પાસેથી લેવામાં આવી છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q11
સમાન કામ માટે ‘સમાન વેતન’ ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એ......... ( GPSC Class-1 - 15/01/2017)
Q12
માહિતી અધિકાર અધિનિયમ, 2005ની કલમ 4 હેઠળ 17 મુદ્દાઓની માહિતી પ્રસિદ્ધ કર્યા પછી તેને કેટલા સમયે અદ્યતન કરવાની જોગવાઈ છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q13
ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q14
તાલુકા પંચાયતના વહીવટ વડાને ........ કહે છે.
Q15
જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થયને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? ( GPSC Class – 1 – 28/01/2017)
Q16
ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q17
74માં બંધારણીય સુધારા હેઠળ નગરપાલિકાને બંધારણીય માન્યતા આપવા માટે કયો ભાગ ઉમેરવામાં આવેલ હતો ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q18
કેન્દ્રીય સૂચના આયોગની રચના કરવામાં આવેલ હતી ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q19
નીચે આપેલા પૈકી કયું વિધાન / કયા વિધાનો ભારતના બંધારણની કલમ 28 અનુસાર સત્ય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024) I. સંપૂર્ણપણે રાજ્યના ભંડોળથી નિભાવાતી શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. II. રાજ્ય એ માન્ય કરેલી અથવા રાજ્યના નાણામાંથી સહાય મેળવતી શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને તેવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં ચલાવાતી કોઈપણ ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં.
Q20
જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ થાય તો કોણ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે ?
Q21
કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ? ( GPSC Class - 2 - 04/03/2017)
Q22
માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું હતું ?
Q23
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? ( કોન્સ્ટેબલ - 2015)
Q24
ભારત સરકારના નીચેનામાંથી કયું મંત્રાલય ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન જે જૂન, 2020માં શરૂ થયેલ તે અંગેનું નોડલ મંત્રાલય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q25
P.I.L. શું છે ? ( GPSC પ્રિલિમ - 2007)