Question 1 of 25
Hints left: 3
Q1
રાષ્ટ્રગીત ‘જન ગણ મન'ના કવિ કોણ ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ )
Q2
એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
Q3
નીતિ પંચ (આયોજન પંચ)નું અધ્યક્ષ પદ હોદ્દાની રૂએ કોણ સંભાળે છે ?
Q4
વડાપ્રધાન કે નાયબ વડાપ્રધાન બન્ને વિદેશમાં હોય ત્યારે દેશનો વહીવટ કોને સોંપી ને જાય છે?
Q5
ગુજરાતમાં વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?
Q6
1. ભારતના બંધારણમાં કોઈપણ જગ્યાએ સમવાય શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 2. કટોકટી સમયે ભારતનું બંધારણ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે.
Q7
ચૂંટણી વખતે શેના દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ આવે છે ?
Q8
શાનુ આચરણ સામાજિક કલંક ગણાય છે ?
Q9
કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર 2. મૌનની સ્વતંત્રતા 3. હડતાલ કરવાનો અધિકાર 4. વર્તમાન પત્ર પર પૂર-દોષ શોધન લાદવા વિરૂદ્ધનો અધિકાર સાચો ઉત્તર કોડ પસંદ કરો.
Q10
ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે જે કોઈ વ્યક્તિ ત્રણ કે તેથી વધુ વખત કોઈ પણ ગુના માટે સજા ભોગવી ચૂકેલ હોય તે ફરીથી આ કાયદા અન્વયે કોઈ પણ ગુના માટે કસુરવાર ઠરે તો તે નીચેના પૈકી કઈ સજાને પાત્ર બનશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q11
બંધારણ સભાએ બંધારણને ક્યા દિવસે સ્વીકાર્યું હતું ?
Q12
નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024) 1. લોકસેવા આયોગમાં સભ્ય પોતાનો હોદ્દો સંભાળે ત્યારથી 6 વર્ષ સુધી ચાલુ રહી શકે છે. 2. સંઘ સેવા આયોગમાં પાંસઠ (65) વર્ષની ઉમર અથવા છ વર્ષની મર્યાદા હોદ્દો ધરાવવા નક્કી થયેલ છે. 3. રાજ્ય આયોગના કિસ્સામાં મહત્તમ વય મર્યાદા બાસઠ (62) વર્ષની છે.
Q13
રાજ્યપાલને ન્યાયિક સત્તા અંતર્ગત પ્રાપ્ત થયેલો આ અધિકાર નથી. (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q14
બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદોમાં એસ.સી., એસ.ટી., પછાતવર્ગ અને એંગ્લો-ઈન્ડિયન માટે વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q15
બંધારણ દિન ક્યારે આવે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q16
કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q17
કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય છે ?
Q18
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને “બંધારણનાં મુખ્યસ્તંભ’’ તરી કે વર્ણવ્યા છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Q19
સપ્ટેમ્બર 16માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો? ( GPSC Class - 2 - 16/04/2017)
Q20
અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે ?
Q21
દેશની મધ્યવર્તી, મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે ?
Q22
નીચેના પૈકી કોણ વિખ્યાત ગુજરાતી નવલકથાકાર હતા કે જેઓ બંધારણ સભાના સભ્ય પણ હતા? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
Q23
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એ.......... છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q24
ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠક છે ?
Q25
ભારતની સંસદની કાર્યપદ્ધતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. પ્રશ્નકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં છે. 2. શૂન્યકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં કરવામાં આવેલ નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?