Question 1 of 25
Hints left: 3
Q1
લોકમતના ઘડતર માટે ક્યું માધ્યમ ઓછું અસરકારક છે ?
Q2
ભાતરનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે?
Q3
ભારતના બંધારણ હેઠળ આશ્રયનો અધિકાર ....... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
Q4
બંધારણ સભામાં મહિલા સભ્યો તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થયો હતો ?
Q5
બંધારણમાં 74માં સુધારા અન્વયે કર્યાં અનચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q6
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદારગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્ય સભા ભાગ લે છે. 2. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Q7
મંત્રીમંડળમાં ક્યા મંત્રી હોય છે ?
Q8
આર્ટિકલ 14-18 નીચેનામાંથી કયા અધિકાર સાથે સંબંધિત છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q9
સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે? ( GPSC Class - 1 - 09/04/2017)
Q10
1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢાઈ હતી તે ‘રાજ્ય પુન:રચનાં પંચ’ નાં અધ્યક્ષ કોણ હતા ? ( GPSC પ્રિલિમ - 2014)
Q11
ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલાં વર્ષ માટે હોય છે ? ( GPSC પ્રિલિમ - 2007)
Q12
ભારતમાં દરેક પાંચમું વર્ષ પુરું થયે અથવા તે પહેલાં નાણાં આયોગની રચના કરવામાં આવે છે - (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q13
એંગ્લો ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રધિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુકત કરી શકાશે? ( GPSC Class – 1 – 28/01/2017)
Q14
1. ભારતીય સમવાયતંત્રમાં એકસૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. 2. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની શ્રેયાનતા (સિનિયોરિટી)નાં ધોરણે નિમણૂક થાય છે. આપેલ વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરો.
Q15
ભારતીય બંધારણમાં ભારતીય સંઘની કારોબારી વિષયક સત્તા કોની છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
Q16
કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ ?
Q17
તીર્થગ્રામ યોજના અંતર્ગત રાજ્ય સરકાર તરફથી અનુદાન મેળવવા માટે છેલ્લા કેટલા વર્ષમાં ગામમાં કોઈપણ ગુનો નોંધાયેલ ન હોવી જોઈએ ?
Q18
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે?
Q19
1. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામપંચાયતને સમરસ ગ્રામપંચાયત કહે છે. 2. સમરસ ગ્રામપંચાયતની યોજના ગુજરાતમાં ઓક્ટોબર 2001માં અમલમાં મુકાઈ હતી. સાચા વિધાન પસંદ કરો.
Q20
ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q21
નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024) 1. અનુસૂચિત જનજાતિના કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી શકે તેવી વિકાસની યોજનાઓના ખર્ચને પહોંચી વળવા માટે તેમને સક્ષમ કરવા માટે ભારત સરકાર દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 275(1) હેઠળ અનુદાન આપવામાં આવે છે. 2. અનુસૂચિત જનજાતિના યુવાનોને ઉદ્યોગ સાહસિક્તા / સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા વર્ષ 2021-22 થી 'વેન્ચર કેપીટલ ફંડ ફોર શેડયુલ્ડ ટ્રાઇબલ્સ'ની યોજના શરૂ કરવામાં આવી છે.
Q22
મૂળભૂત હકો પાછળ કોનું પીઠબળ છે ?
Q23
લોકસભાના પ્રથમ સ્પીકર (Speaker) કોણ હતા? ( GPSC Class – 2 - 16/04/2017)
Q24
બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે? ( GPSC પેપર - 1 - 2017)
Q25
ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025) 1. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને ગેરબંધારણીય ઠરાવવાની કોઈ વડી અદાલતને સત્તા નથી. 2. સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ પણ કાયદાને ગેરબંધારણીય ઠરાવવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?