Question 1 of 25
Hints left: 3
Q1
લોકશાહીનો આધાર શાના પર રહેલો છે ?
Q2
રાજ્યસભા કરતા લોકસભા સર્વોપરી છે કારણ કે.....
Q3
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ભારતના વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટેની નીચેની પૈકી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q4
રાજ્યમા આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ (ચાન્સેલર) કોણ હોય છે ?
Q5
સંસદ તેના કેટલા સભ્યોની બહુમતીથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદભ્રષ્ટ કરી શકે છે ?
Q6
બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ થતાં કેટલો સમય
Q7
પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q8
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા / વ્યક્તિ આ કાયદા હેઠળ પ્રવેશ લેવા હકદાર બનતા બાળકને પ્રવેશ આપતી વખતે સ્ક્રીનીંગ પધ્ધતિમાંથી પસાર થવાની ફરજ પાડે તો આવી શાળા / વ્યક્તિને તેના દ્વારા બીજી વખતના ઉલ્લંઘન બદલ નીચેના પૈકી કેટલો દંડ થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q9
રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025) 1. આપણા દેશમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે. 2. 42મા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય કટોકટીને લગતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q10
રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંન્ને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે? ( GPSC Class - 2 - 18/12/2016)
Q11
બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q12
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતી શબ્દ ‘Sine die’’ નો અર્થ શું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q13
કલમ 368માં નિયત કરવામાં આવેલ બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. આ અંગેનું વિધેયક સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે. 2. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ. 3. બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં વિચારવિમર્શ કરવા અને વિધેયકને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે. ઉપરના પૈકી કયા વિધાનો સત્ય નથી ?
Q14
ભારતની સર્વોચ્ચ અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?
Q15
ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025) 1. નીતિ આયોગ વૈધાનિક સંસ્થા છે. 2. જીએસટી કાઉન્સિલ બંધારણીય સંસ્થા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q16
રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે ?
Q17
વિધાનસભાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. 1. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્યસંખ્યા વસતીના ધોરણે નક્કી થાય છે. 2. મોટા ભાગે વિધાનસભ્યો અલગ - અલગ રાજકીય પક્ષોના હોય છે. તેમજ કોઈપણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્ય હોય છે. 3. વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે.
Q18
પ્રથમ અપીલમાં નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઈન્કારથી નારાજ થયેલ પક્ષકાર 90 દિવસમાં કોને અપીલ કરી શકે છે ?
Q19
ભારત કેવું રાજ્ય બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે ?
Q20
ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીમાં રાજકીય પરિષદ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સમાવેશ થાય છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અધ્યક્ષતા નીચેનામાંથી કોની હોય છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
Q21
ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે ?
Q22
નીચેનામાંથી કોની ભલામણ વિના અનુદાન માટેની માગણી કરી શકાય નહીં (GPSC : General Studies : Dt. 12 /01/2025)
Q23
1. સામાન્ય રીતે 25,0000 થી વધુ વસતી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે. 2. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી (28) હોય છે, 3. નગરપાલિકા વિસ્તારને વસતીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં (4) સભ્યો હોય છે, 4. જેમાંથી 50% મહિલા સભ્યો (અનામત) હોય છે. નગરપાલિકાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
Q24
બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરૂદ્ધનો હક્ક ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q25
વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાના હક વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. લેખિત, મૌખિક કે આંગિક અભિનય થકી આ હક ભોગવી શકાય છે. 2. આ હક અનુસાર શિષ્ટતાનો ભંગ થાય તો પણ રાજ્ય તેના પર નિયંત્રણ લાદી શકતું નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?