Question 1 of 19
Hints left: 3
Q1
ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q2
દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q3
રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
Q4
એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા ક્યા જિલ્લામાં આવેલી છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q5
નીચેના પૈકી કોણ અલગ પડે છે? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Q6
પવિત્ર રૂક્માવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યાં જિલ્લામાં આવેલું છે ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q7
નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017 )
Q8
ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભ્યારણો કયા જિલ્લામાં આવેલાં છે? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
Q9
અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે? ( કોન્સ્ટેબલ - 2015)
Q10
ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Q11
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે? ( GSSSB સર્વેયર - 2016-17)
-
A
-
B
-
C
-
D
Q12
નીચેનામાંથી ક્યા જિલ્લામાં 92% થી વધુ વસ્તી આદિવાસીની છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q13
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q14
તાપી જિલ્લાનું મુખ્યમથક ક્યું છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q15
ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ(ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
-
A
-
B
-
C
-
D
Q16
ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
Q17
દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ ક્યા જિલ્લામાં આવેલું છે? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q18
ખેડબ્રહ્મા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
Q19
ડાયનોસોરના ઈંડાના અવશેષ સ્થળ ક્યા જિલ્લામાં આવેલ છે? ( PSI ખાતાકીય - 23/04/2017)