Question 1 of 25
Hints left: 3
Q1
આપણા દેશમાં દુધનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
Q2
21મી જૂને સૂર્યનું સીધું કિરણ કયા શાખા પર પડે છે ?
Q3
‘લક્ષદ્વીપ’ ટાપુ પ્રદેશ ક્યાં સમુદ્રી ક્ષેત્રમાં સ્થિત છે ?
Q4
ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે ?
Q5
અફીણની ખેતી કયા રાજ્યમાં થાય છે ?
Q6
કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતી છે ?
Q7
કયું હિલસ્ટેશન પશ્ચિમઘટમાં આવેલું છે ?
Q8
ગ્રેનાઇટ કયા પ્રકારેની ખડક છે ?
Q9
સૌથી મોટો ભૂવિસ્તાર ધરાવતો કેન્દ્રીયશાસિત પ્રદેશ કયો છે ?
Q10
સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણ સાથ આપ્યો હતો ?
Q11
બનાસ નદીનો ઉદ્વભસ્થાન ક્યાં છે ?
Q12
ઉત્તરથી દક્ષિણ તરફ જતાં છેલ્લું કયું શહેર આવે?
Q13
મુનાર હિલસ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
Q14
નેશનલ ડિફેન્સ એકેડમે ક્યા આવેલી છે ?
Q15
ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતા શિયાળામાં વધુ વરસાદ પડે છે ?
Q16
મધ્યપ્રદેશની રાજધાની કઈ છે ?
Q17
પ્રસિદ્ધ ‘કોણાર્ક સૂર્યમંદિર’ કયા રાજ્યમાં આવેલું છે ?
Q18
અલ્કંડા અને ભાગગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?
Q19
તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
Q20
ભારતની મધ્યમાંશથી કયું વૃત પસાર થાય છે ?
Q21
ભારત કયા પવનનો દેશ છે?
Q22
હિમાલય પર્વત એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ?
Q23
દ્રાક્ષની ખીતી કયા રાજ્યમાં વધુ થાય છે ?
Q24
પંચમહાલ કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ?
Q25
ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતી છે ?