Question 1 of 25
Hints left: 3
Q1
ભારતનું પ્રથમ મુક્ત વ્યાપાર ધરાવતું બંદર ક્યાં આવેલું છે ?
Q2
અલગ તેલંગાણા રાજ્યની માંગણી કયા રાજ્યમાંથી થઈ હતી?
Q3
પશ્ચિમ બંગાળનો ‘સુંદરવન દ્વીપ’ કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય છે?
Q4
‘ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી’નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
Q5
ભારતના નક્ષત્ર પ્રમાણને દક્ષિણથી ઉત્તર તરફ જતાં ભારતના અભયારણ્યોનો સાચો ક્રમ કયો છે?
-
A
-
B
-
C
-
D
Q6
મરીન બીચ કયા રાજ્યમાં આવેલું છે ?
Q7
ઢાકાનું શું જાણીતું છે?
Q8
ભારતની ‘જંગલ સંપદા સંશોધન’ની પ્રથમ સંસ્થા ક્યાં આવેલેલી છે ?
Q9
નીલગિરિ પર્વતશ્રેણીમાં કયા વૃક્ષો વધુ જોવા મળે છે ?
Q10
નક્સલગ્રસ્ત દેડેવાડા કયા રાજ્યમાં આવેલું છે?
Q11
સૌથી ઊંચો ‘જોગનો ધોધ’ કયા રાજ્યમાં આવેલો છે?
Q12
ભારતની દરિયાઇ સીમાઓ ગણવા માટે ભૂ-સરહદથી દરિયામાં કેટલું અંતર ગણવામાં આવે છે?
Q13
માનસોદ્વારનું સમાન સ્તોત ધરાવતી ત્રણ નદીઓ કઈ છે?
Q14
માચીસના ઉત્પાદન માટે કયું શહેર જાણીતી છે ?
Q15
કાઝીરંગા કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય છે?
Q16
ભારતના શિંખરોને ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો: (1. અનાઈમુડી 2. કામેટ 3. કાંચન જંઘા 4. નંદાદેવી)
-
A
-
B
-
C
-
D
Q17
કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે
Q18
ભારતની સૌથી પ્રાચીન પર્વતીય હરામાળા કઈ છે?
Q19
ભારતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરાઇ હતી ?
Q20
કાદવ-કણવાળા દરિયા કિનારે કઈ વનસ્પતિનો જંગલ જોવા મળે છે?
Q21
કયા રાજ્યમાં કર્કવૃત્ત પસાર થતું નથી ?
Q22
દિલ્હીમાં 77°પૂ . રેખાંશ ઉપર છે, કોલકાતાં 88°પૂ . રેખાંશ ઉપર છે, તો બંનેના સ્થાનિક સમયમાં શું ફેર હોય?
Q23
મેઘાલયમાં શાના કારણે વરસાદ થાય છે?
Q24
ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?
Q25
ભારત સ્થિત ઇંગ્લેન્ડ એલચીને શું કહેવાય છે?