Question 1 of 25
Hints left: 3
Q1
ભારતની સૌથી લાંબી રેલવે માર્ગ ધરાવતી ટ્રેન કયા બે શહેરોને જોડે છે?
Q2
ગંગા નદી કયા સમુદ્રને મળે છે?
Q3
સિન્ધુ નદીનું ઉદભવસ્થાન ક્યાં આવેલું છે?
Q4
અજન્તા ગુફાઓ ક્યાં રાજ્યમાં આવેલાં છે?
Q5
ભારતમાં તાંબાનું ખાણ સૌથી વધુ કયા રાજ્યમાં મળે છે?
Q6
બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?
Q7
એગમાર્કનું નિશાન શાના માટે ઉપયોગી છે?
Q8
ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું?
Q9
અરુણાચળ પ્રદેશની રાજધાની કઈ છે ?
Q10
ક્યા ફક્ત ઈશાન ભારતીય રાજ્ય છે?
Q11
ભારતનાં કયા રાજ્યમાં થોરિયમ વધુ માત્રામાં મળી આવે છે?
Q12
વિવેકાનંદ રોક મેમોરિયલ કયાં આવેલું છે ?
Q13
કઈ નદી આસામમાંથી વહે છે?
Q14
કુરુક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે?
Q15
નર્મદા નદીનું ઉદગમસ્થાન કયું છે ?
Q16
ભારતના કેટલા રાજ્યોમાં દરિયા કિનારાના પ્રદેશોની સમૃદ્ધ કિનારાઓ છે?
Q17
ભારતમાં સૌથી વધારે ઉંચાઈ આવેલો ઘાટ કયો છે?
Q18
પોખરણ કયા રાજ્યમાં આવેલું છે?
Q19
ગંગા, યમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમસ્થાન ક્યાં છે?
Q20
ભારતમાં સૌથી લાંબામાં લાંબા દરિયાકિનારો કયા રાજ્યનો છે?
Q21
નર્મદા નદીનું ઉદગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે?
Q22
વિસ્તારની દષ્ટિએ ભારતનું સૌથી માટું રાજ્ય કયું છે?
Q23
ભારતના કઈ પર્વતમાળાઓ એક જ રાજ્યમાં ફેલાયેલેલી છે?
Q24
કેદારનાથ કયા રાજ્યમાં આવેલું છે?
Q25
સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે?