Question 1 of 25
Hints left: 3
Q1
ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે?
Q2
ભારતમાં કચ્છ નાના રણમાં કયું પ્રાણી જોવા મળે ?
Q3
કયા રાજ્યમાં કાળા મરીનું ઉત્પાદન વધુ થાય છે?
Q4
ગુજરાતનું કયું શહેર અકીકણ પથ્થર માટે જાણીતું છે?
Q5
કયા રાજ્યમાં લિગ્નાઈટ કોલસાનું વધુ ઉત્પાદિત થાય છે?
Q6
કયા ભારતીય ટાપુ પર સક્રિય જ્વાળામુખી મળે છે?
Q7
સશસ્ત્ર સીમા બળ ક્યા સરહદના રક્ષણ માટે છે?
Q8
કાઝીરીંગા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
Q9
ભારતમાં માત્ર ગુજરાતમાં ઉપજતું ખનિજ કયું ?
Q10
ખજુરાહો મંદિર કયા રાજ્યમાં આવેલું છે?
Q11
ભારતનું સૌપ્રથમ કયા રાષ્ટ્રીય પાર્ક બનાવવામાં આવ્યો?
Q12
બે જગ્યાઓ વચ્ચેનો સમયના તફાવતનું કારણ કયું છે?
Q13
બાંગ્લાદેશની ત્રણ સરહદોથી કયું રાજ્ય ઘેરાયેલું છે ?
Q14
ભારત સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કયો છે?
Q15
કયા નંબરનો હાઇવે સૌથી લાંબો છે?
Q16
આંદમાન - નિકોબાર ટાપુ કઈ હાઇકોર્ટ અધિકાર ક્ષેત્રમાં આવે છે?
Q17
ભારતમાં કયો ઉદ્યોગ સૌથી પાયા પાર છે ?
Q18
દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ સ્થળના સ્થાનિક સમયને આખા દેશ માટેનાસમયને કયા નામે ઓળખવામાં આવે છે?
Q19
ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે ?
Q20
ભારતનું રિસર્ચ સ્ટેશન હિમાદ્રી ક્યાં આવેલું છે?
Q21
કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
Q22
નર્મદા નદી કઈ દિશામાં વહે છે ?
Q23
ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજ્યમાં છે?
Q24
વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે ?
Q25
ભારતની સૌથી લાંબી રાષ્ટ્રીય હાઈવે કયો છે?