Question 1 of 13
Hints left: 3
Q1
‘હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવે છે’ અલંકાર ઓળખાવો.
Q2
‘પાણી માટે પ્રવિણ પાણિયારા પાસે પહોંચ્યો’ કયો અલંકાર બને ?
Q3
‘રૂપે અરુણ ઉદય સરખો’ કયો અલંકાર છે ?
Q4
મુસાફરો, અસંખ્ય આ મુસાફરો, શું ટ્રેનને ચડ્યો ન હોય આદરો ! પંક્તિનો અલંકાર ઓળખાવો.
Q5
નીચેનામાંથી કયું વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે ?
Q6
કામિની કોકિલા કેલિ કુંજન કરે – પંક્તિ કયા અલંકારની છે ?
Q7
‘કંપ્યું જળનું રેશમપોત; કિરણ તો ઝંખવાયું થઈ જ્યોત’ પંક્તિનો અલંકાર ઓળખાવો.
Q8
‘મા તે મા’ કયો અલંકાર છે ?
Q9
‘હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર, ઉદય દેખી દમયંતીનું સુકાયું સરવર’ પંક્તિનો અલંકાર ઓળખાવો.
Q10
નીચેનામાંથી કઈ પંક્તિ ઉપમા અલંકારની છે ?
Q11
‘આખરે દરિયો તે દરિયો જ’ અલંકાર ઓળખાવો.
Q12
અકળાઈ પડ્યો અવનિ વિશે, જાણે ભંગ્યો ચંપાનો છોડ, કયો અલંકાર છે ?
Q13
નીચેનામાંથી ઉપમા અલંકાર શોધો.