Question 1 of 10
Hints left: 3
Q1
નીચેનામાંથી ‘શાર્દૂલ વિક્રીડિત’ છંદનું બંધારણ કયું છે ?
Q2
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, આ પંક્તિના છંદ કયો છે ?
Q3
કદી મારી પાસે વન વન તણાં હોત કુસુમો. પંક્તિનો છંદ દર્શાવો.
Q4
‘પિતામાતા બંધુ અનુપમ સખા હિતકરણો’ કયો છંદ બને છે ?
Q5
‘સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે’ પંક્તિનો છંદ ઓળખાવો.
Q6
આપેલ પંક્તિનો છંદ ઓળખાવો. ‘અસત્યો માંહેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા’
Q7
‘અસત્યો માંહેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા’ પંક્તિનો છંદ ઓળખાવો.
Q8
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય, વણ તૂટેલે તાંતણે ઉપર ચઢવા જાય, આ પંક્તિ કયા છંદની છે ?
Q9
‘હું તને પ્રેમ કરતો રહ્યો, હે ધરા ! રોજ બોલાવતું રહી ગયું આ ગગન’, પંક્તિ કયા છંદની છે ?
Q10
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે, પંક્તિનો કયો છે ?