Question 1 of 22
Hints left: 3
Q1
તર્ક દ્વારા કોઈ વાતનો નિર્ણય કરવો તે – શબ્દસમૂહ આપો.
Q2
જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q3
અમુક વિષયના નિષ્ણાંત વિદ્વાન – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q4
પ્રથમવાર પરણવા જનાર પુરુષ – શબ્દસમૂહ આપો.
Q5
કોઈની સાથે સરખાવી શકાય નહિ તેવું – શબ્દસમૂહ આપો.
Q6
પાણી સુગંધિત બનાવનાર એક વનસ્પતિ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q7
બદલાની આશા વિનાનું – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q8
જે માંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q9
જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ – શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.
Q10
પ્રણયજનોની નજરોનું મિલન – શબ્દસમૂહ આપો.
Q11
'બીજાના ઉપકાર સામે અપકાર કરનારું' શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો છે?
Q12
જેને કોઈ શત્રુ નથી તે – શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?
Q13
પગથી માંડીને માથા સુધી – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q14
હાથીના માથા પર બે બાજુ ઉપસી આવેલા ભાગ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q15
ઉપકાર ઉપર ઉપકાર કરનાર – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q16
દિશાઓમાં રક્ષણ કરતા કલ્પિત હાથીઓ – શબ્દસમૂહ આપો.
Q17
જન્મ અને મૃત્યુમાંથી કાયમી છૂટકારો – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q18
રણમાં દેખાતું આભાસી જળ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q19
સાચવી રાખવા સોંપેલી વસ્તુ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q20
પોતાના વખાણ પોતે જ કરવા – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Q21
રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ – શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?
Q22
સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણાં – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.