Question 1 of 25
Hints left: 3
Q1
‘ગાયક’ ની સંધિ છૂટી પાડો.
Q2
નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિહ્ન મુકાય ? મારું ધ્યાન દોરવા તેણે કહ્યું ‘સાંભળો છો ?’
Q3
ર’ જે શબ્દમાં વપરાયેલ (’) ચિહ્નને શું કહેવાય ?
Q4
‘એ માણસ લુચ્ચો દેખાય છે’ આ વાક્યમાં પૂરક પદ ‘લુચ્ચો’ શું છે ?
Q5
‘બપોરે બારી બંધ કરજે’ કયા પ્રકારનું આજ્ઞાર્થ વાક્ય છે ?
Q6
‘પિત્રાદેશ’ શબ્દનો સાચો સંધિ વિગ્રહ દર્શાવો.
Q7
નીચે આપેલ શબ્દોમાંથી ‘ભાવવાચક સંજ્ઞા’ શોધો.
Q8
‘રમણ’ શબ્દનો ચોક્કસ પ્રકાર કયો બને ?
Q9
‘પેલાએ પુલિનને ધક્કો માર્યો’ વિશેષણનો પ્રકાર દર્શાવો.
Q10
‘જીર્ણ – ઉદ્ધાર’ની સંધિ જોડતાં નીચેનામાંથી કયો શબ્દ સાચો બને ?
Q11
નીચેના વાક્યમાં રેખાંકિત પદની વિભક્તિ જણાવો. ‘મુજ અબળાને મોટી મિરાત બાઈ !’
Q12
નીચેનામાંથી ‘ઉન્નતિ’ શબ્દની સંધિ છૂટી પાડતા કયો વિકલ્પ સાચો છે ?
Q13
‘જગદંબા’ની સંધિ છૂટી પાડતો સાચો વિકલ્પ શોધો.
Q14
પ્રથમ, બીજો, પાંચમો કયું વિશેષણ દર્શાવે છે ?
Q15
નીચેના વાક્યમાંથી ‘વિશેષણ’ સ્વરૂપ કયું છે ? ‘પાણીનો ભરેલો પ્યાલો લઈને જ્યારે ઉષા પાછી આવી ત્યારે હસતી હતી’
Q16
સંધિ છૂટી પાડો : સ્વચ્છ
Q17
‘પ્રત્યક્ષ’ શબ્દની સંધિ છૂટી પાડેલ સાચું સ્વરૂપ શોધો.
Q18
આપેલ શબ્દોમાં ‘વિશેષણ’ દર્શાવતો શબ્દ કયો છે ?
Q19
નીચે આપેલ વાક્યનો પ્રકાર કયો છે તે જણાવો. ‘પોલીસે ચોરનો હાથ પકડ્યો અને તેને હાથકડી પહેરાવી દીધી’
Q20
આપેલ શબ્દો પૈકી ‘ક્રિયાવિશેષણ’ દર્શાવતો શબ્દ આપો.
Q21
સંધિ છૂટી પાડો : દુષ્ટ
Q22
‘મહેશ’ની સંધિ છૂટી પાડતાં સાચો વિકલ્પ કયો બને ?
Q23
ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ?
Q24
નીચેનામાંથી કયો પ્રકાર વાક્ય રૂપાંતરનો નથી ?
Q25
આપેલ શબ્દોમાંથી ‘સર્વનામ’ દર્શાવતો શબ્દ શોધો.