Question 1 of 25
Hints left: 3
Q1
‘અંબર’ નો સમાનાર્થી શબ્દ શું થાય ?
Q2
નીચેના શબ્દનો સાચો પર્યાયવાચી શબ્દ કયો છે ?
Q3
‘શર’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q4
નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?
Q5
નીચેના પૈકી કયો શબ્દ ‘પાણી’ નો પર્યાય નથી ?
Q6
નીચેનામાંથી કયો સમાનાર્થી નથી ?
Q7
નીચેના વિકલ્પોમાંથી ‘રજની’ શબ્દનો સમાનાર્થી શોધો.
Q8
નીચેના વિકલ્પોમાંથી ‘સુધાકર’ શબ્દનો સમાનાર્થી શોધો.
Q9
‘સુધાકર’ શબ્દનો પર્યાય શબ્દ આપો.
Q10
નીચેનામાંથી ‘અવનિ’ શબ્દના સમાનાર્થી શબ્દ કયો છે ?
Q11
‘આમ્ર’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
Q12
‘સમીર’નો સમાનાર્થી શબ્દ કયો નથી ?
Q13
નીચેના વિકલ્પોમાંથી ‘શાર્દૂલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
Q14
‘મુસાફરી’ શબ્દનો સમાનાર્થી શોધો.
Q15
‘પ્રકાશ’ શબ્દ માટે કયો શબ્દ સમાનાર્થી નથી ?
Q16
નીચેનામાંથી કયો શબ્દ બંધબેસતો નથી ?
Q17
‘ઘોડા’નો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q18
‘કુલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Q19
નીચેના શબ્દોમાંથી અર્થની રીતે કયો શબ્દ જુદો પડે છે ?
Q20
આમાંથી ‘શિવ’ નો સમાનાર્થી કયો નથી ?
Q21
નીચેનામાંથી ‘આંખ’ નો સમાનાર્થી શબ્દ કયો નથી ?
Q22
નીચેના શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે ?
Q23
‘મુસાફરી’ શબ્દનો સમાનાર્થી શોધો.
Q24
નીચેના વિકલ્પોમાંથી ‘આળસુ’ શબ્દનો સમાનાર્થી શોધો.
Q25
નીચેના શબ્દોમાંથી કયો સમાનાર્થી શબ્દ નથી ?