Question 1 of 25
Hints left: 3
Q1
“ચતુર ચાલીસી” અને પ્રેમપચીસી” નામક બે નોંધપાત્ર પદમાળાઓનાં કવિનું નામ જણાવો,
Q2
‘બાળવિશ્વ’ સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ?
Q3
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમા ગ્રંથસ્થ થઈ છે ?
Q4
‘બહેનનો પત્ર’ કૃતિમાં બહેનનું નામ શું છે ?
Q5
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.
Q6
“અમાસના તારા” કૃતિના કર્તા કોણ છે ?
Q7
‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ?
Q8
‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - છંદ ઓળખાવો.
Q9
ગુજરાતી સાહિત્યનું મુખપત્ર કયું છે?
Q10
બે કવિઓ સુધારક યુગના નથી. (1. જયંત પાઠક 2. દલપતરામ 3. ઉશનસ 4. નર્મદ)
Q11
નીચેના પૈકી કોનું તખલ્લુસ 'માય ડિયર જયુ' છે ?
Q12
જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?
Q13
સત્યના પ્રયોગો આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે?
Q14
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા ?
Q15
ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?
Q16
‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે ?
Q17
ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે?
Q18
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ પુસ્તક કોના વિશે છે ?
Q19
ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા?
Q20
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?
Q21
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?
Q22
ભવાઈ મા કેવી વાર્તા નો સમાવેશ કરવામા આવે છે ?
Q23
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને ‘ઉગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?
Q24
ઉમાશંકર જોષીનું કયુ સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ?
Q25
‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ?