Question 1 of 25
Hints left: 3
Q1
'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ?
Q2
તાજેતરમાં ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.
Q3
‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિનું નામ આપો.
Q4
નીચે પૈકી કયુ સર્જન ઝવેરચંદ મેઘાણીનું નથી.
Q5
નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ?
Q6
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?
Q7
કવિ શ્રી સુંદરમનું નામ જણાવો
Q8
ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ?
Q9
ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે ?
Q10
ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયુ છે ?
Q11
નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?
Q12
કવિ અખાનો મૂળ વ્યવસાય કયો હતો?
Q13
વડીલ વ્યક્તિને પત્ર લખતા નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ?
Q14
કયા સાહિત્યકારની મદદ થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયુ હતું ?
Q15
સૌપ્રથમ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ હતો?
Q16
વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે?
Q17
ગુજરાતી સાહિત્ય પ્રકાશિત થતા સામયિકનું નામ શું છે ?
Q18
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?
Q19
કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો ?
Q20
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત' કોણે કહ્યું છે?
Q21
પાત્ર અને કૃતિ અંગેનું કયુ જોડકું ખોટું છે ?
Q22
ઇટાલીમાં ઉદ્ભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ?
Q23
'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ?
Q24
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?
Q25
અમદાવાદ એટલે અમદાવાદ કયા સાહિત્યકારની કૃતિ છે ?