Question 1 of 25
Hints left: 3
Q1
સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે ?
Q2
‘ઝેર તો પીધા છે જાણી જાણી’ નવલકથાના સર્જક કોણ છે ?
Q3
ગુજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર ‘કાકા કાલેલકર’નો જન્મ કયો થયો હતો ?
Q4
કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો.
Q5
‘મેના ગુર્જરી’ નાટકનના લેખક કોણ ?
Q6
'જ્ઞાતિ-નિબંધ'ના લેખક કોણ છે ?
Q7
ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર; ગીતના રચયિતા કવિ........છે.
Q8
'સત્યપ્રકાશ' સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?
Q9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા ?
Q10
‘ઈર્શાદ’ કયા કવિનું ઉપનામ છે ?
Q11
ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયુ છે ?
Q12
ન્હાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?
Q13
‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ કોની ઉક્તિ છે?
Q14
સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી ! તમે કિયા પટારે મેલી મારા..'ના રચયિતાનું નામ જણાવો.
Q15
ગુજરાતીમાં સૌપ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?
Q16
કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ?
Q17
ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?
Q18
લેખક ‘દર્શક’ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ?
Q19
‘લોહીની સગાઈ’ વાર્તાના સર્જકનું નામ જણાવો.
Q20
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ?
Q21
‘અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર’ પંક્તિના સર્જકનું નામ જણાવો.
Q22
ગુજરાતી ભાષામા સૌપ્રથમ જીવનચરિત્ર 'કોલમ્બસનો વૃતાંત' ના લેખક નીચેનામાંથી કોણ ?
Q23
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટ કવિ કહ્યો છે ?
Q24
આદિ કવિ તરીકે કોણ જાણીતું છે ?
Q25
ભારત દેશનાં સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?