Question 1 of 25
Hints left: 3
Q1
“સરસ્વતીચંદ્ર” નવલકથાના લેખક કોણ છે?
Q2
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ આ કોની પંક્તિ છે ?
Q3
દર્શક કોનું તખલ્લુસ છે ?
Q4
નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો ?
Q5
ભદ્રંભદ્ર એ કોની જાણીતી કૃતિ છે ?
Q6
'નિશાન ચૂક માફ નહિ સાચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે?
Q7
કવિ 'ઉશનસ્'નું મૂળ નામ જણાવો.
Q8
વિધવાચસ્પતિ ની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્ર લેખક કે.કા.શાસ્ત્રીનું પુરુ નામ જણાવો
Q9
નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ’ સામયિકના તંત્રી હતા ?
Q10
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિ નું નામ જણાવો
Q11
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે?
Q12
ગુજરાત સમાચાર મા વર્ષોથી કોલમ લખતા, જૈનશાસ્ત્રનાં શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકનું નામ જણાવો
Q13
ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
Q14
પ્રેમાનંદે વડોદરાને કયા નામથી ઉલ્લેખ્યું છે ?
Q15
નીચેમાંથી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી ?
Q16
'ઉશનસ્' એ કોનું તખલ્લુસ છે ?
Q17
'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' કઈ સંસ્થા આપે છે ?
Q18
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ભાગ કેટલા છે ?
Q19
કયુ જોડકું ખોટું છે ?
Q20
“અણસાર” નવલકથા કોણે લખી છે?
Q21
મહાકવિનું બિરુદ મેળવનાર આખ્યાનકાર કોણ હતા ?
Q22
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ?
Q23
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ?
Q24
સરળ ને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ?
Q25
‘વેરની વસૂલાત’ નવલકથાના લેખક કોણ છે ?