Live quiz

પાયાની માહિતી આધારિત પ્રશ્નો - Part 2

Question 1 of 25 Hints left: 3
Q1

એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધુ છે. જો અંશમાં 7 જેટલો વધારો કરવામાં આવે તથા છેદમાં 2નો ઘટાડો થાય છે . તો અપૂર્ણાંકની કિંમત 2 મળે છે. મૂળ અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો કેટલો મળે ,

  • A
  • B
  • C
  • D