Question 1 of 16
Hints left: 3
Q1
સામતનો ઉપરથી ક્રમ 5મો અને નીચેથી 21મો છે ? તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે?
Q2
છોકરીઓની એક હારમાં ટીના ડાબી બાજુથી 8માં ક્રમે છે,રીના જમણી બાજુથી 17મં ક્રમે છે, જો તેઓ પોતાના ક્રમ પરસ્પર બદલી નાખવામાં આવે તો ટીના ડાબી બાજુથી 14 ક્રમે થાય છે ? તો આ હારાં કુલ કેટલી છોકરીઓ હોય ?
Q3
રાહુલનો એક હરોળમાં આગળથી ક્રમ 7 મો અને પાછળથી ક્રમ 17 મો છે. તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે?
Q4
બાળકોની હારમાં ગીતાનો ક્રમ ડાબી બાજુએથી 10મો છે જયારે સીતા જમણી બાજુએથી 15મા ક્રમે છે તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરેતો ગીતા ડાબી બાજુએથી 12મા ક્રમે જાય છે. તો જમણી બાજુ સીતાનું સ્થાન કેટલામું ?
Q5
બાળકોની એક હારમાં કમલેશનો ક્રમ ડાબી બાજુએથી 4થો છે જયારે રમેશ જમણી બાજુથી 5મો છે ? જો તેઓ પરસ્પર બદલી નાખવામાં આવેતો કમલેશ ડાબી બાજુએથી 12માં ક્રમે ઉપર જાય છે ? તો હારના કુલ બાળકો કેટલા ?
Q6
એક હારમાં શિલા ડાબી બાજુએથી 8માં ક્રમે છે અને મુન્ની જમણી બાજુએથી 6 ઠા ક્રમે છે. તેઓ પરસ્પર સ્થાન ફેરબદલી કરે તો શિલા ડાબી બાજુથી 14માં ક્રમે આવે છે. તો હારમાં કુલ છોકરીઓ કેટલી ?
Q7
એક ટુકડીમાં દિલીપની આગળ 15 માણસો ચાલે છે. અને પાછળ 11 માણસો ચાલે છે તો આ ટુકડીમાં માણસો કુલ સંખ્યા કેટલી હશે?
Q8
ઈશ્વર ગઢવીનો ઉપરથી ક્રમ 5મો અને નીચેથી ક્રમ 21મો છે ? તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે?
Q9
દલુભાઈ ગઢવીનો ક્રમ ઉપરથી દસમો અને નીચેથી 3જો છે ? આ લાઈનમાં કેટલા છોકરા ઉમેરવા પડે જેથી છોકરાની સંખ્યા 20 થાય ?
Q10
રવિ ગઢવીનો લાઈનમાં બંને તરફ 11 મો નંબર છે. તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?
Q11
વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મું છે અને જમણી બાજુથી 14મું છે. તો હરોળમાં કેટલા વૃક્ષો હશે?
Q12
પોલીસ જવાનોની ટુકડી એક હારમાં મનજીતનો ક્રમ ડાબી બાજુથી 5મો છે. જયારે અમિતનો ક્રમ જમણી બાજુએથી 10મો છે, તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરેતો મનજીત ડાબી બાજુએથી 12માં ક્રમે જાય છે. તો જમણી બાજુ અમિતનો ક્રમ કેટલામો?
Q13
200 ખેલાડીઓ સીધી લાઈનમાં કોહલી ડાબી બાજુએથી 18માં ક્રમે છે તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલામું છે?
Q14
એક પરીક્ષામાં સફળ થયેલા નિતિન ગઢવીને 11મો નંબર મળ્યો છે ?જે નીચેથી 47માં નંબર પર હતો ?ત્રણ વિદ્યાથીઓ પરીક્ષામાં ગેરહાજર થયા, એક વિદ્યાથી અસફળ થયો, તો વિદ્યાથીઓની સંખ્યા કેટલી છે?
Q15
જયશ્રીબેનનો વર્ગમાં અને ઉપરથી 5મો અને છેલ્લેથી 27મો ક્રમ છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાથીઓ હોય ?
Q16
કિશન એક લાઈનમાં બંને તરફ નવમો નંબર છે. તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે?