Question 1 of 15
Hints left: 3
Q1
WHO શબ્દ નો ઉપયોગ કરી (એક અક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ) કેટલા અંગ્રેજી અથપૂર્ણ શબ્દો બનાવી શકાય ?
Q2
AGRICULTURE શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે ?
Q3
જો ‘TECHNOLOGY’ શબ્દના પ્રથમ, બીજો, ત્રીજો, અને પાંચમાં અક્ષરનો ઉપયોગ કરી – જો કોઈ અર્થપૂર્ણ એક શબ્દ બને તો આ શબ્દનો ત્રીજો અક્ષર કયો હશે? જો કોઈ આવો શબ્દ ન બને તો તમારો જવાબ X રહશે. જો એક થી વધુ આવા શબ્દો બનતા હોય તો તમારો જવાબ Y રહશે ?
Q4
‘SATIFACTION’ શબ્દમાંથી નીચેનો એક શબ્દ નથી બનતો.
Q5
CINEMATOGRAPHY શબ્દમાંથી કયો શબ્દ બની શકે ?
Q6
‘COMENRATION’ પરથી એક શબ્દ બની શકે નહી ?
Q7
આપેલ અંગ્રેજી મૂળાક્ક્ષરો ‘CARREER’ માંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકે?
Q8
નીચે આપેલી શ્રેણીમાં ડાબી બાજુથી ૧૦ માં અક્ષરથી ડાબી બાજુ તરફ ત્રીજો અક્ષર કયો છે ? “A N G E L A C A D E M Y “
Q9
‘ADMINISTRATION’ શબ્દનો ઉપયોગ કરી નીચેનામાંથી કયો શબ્દ ન બનાવી શકાય ?
Q10
‘ ENCYCLOPEDIA’ શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે ?
Q11
RECAPITULATION શબ્દમાંથી નીચેનો કયો શબ્દ ન બને ?
Q12
આપેલા શબ્દ ‘ VARPENTER’ ના અંગ્રેજી મૂળાક્ષરો પરથી નીચેના પૈકી એક શબ્દ બની શકશે?
Q13
‘IMPASSIONABLE’ શબ્દમાંથી નીચેનો કયો શબ્દ ન બને ?
Q14
જો ‘PROACTIVE’ શબ્દના બીજા, ચોથા, છઠ્ઠા અને નવમા અક્ષરનો ઉપયોગ કરી એક અર્થપૂર્ણ શબ્દ બનાવવો. (દરેક અક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ) જો એકથી વધુ આવા શબ્દો બનતા હોય તો તમારો જવાબ M અને આવા કોઈ શબ્દ ન બનતા હોય તો તમારો જવાબ N રહેિે ?
Q15
MIRACULOUS શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નીચે પૈકીનો કયો શબ્દ બની શકે નહી ?