Question 1 of 25
Hints left: 3
Q1
ગુજરાત સરકારશ્રીના ‘સ્વાવલંબન અભિયાન’ અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q2
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ/શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સીંગલ પોઈન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
Q3
નરેગાનું નામ બદલી ‘મનરેગા’ કોની યાદમાં કરવામાં આવ્યું? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q4
‘‘NABH’’ નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે? ( GPSC Class - 2 - 18/03/2017)
Q5
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા બેંકેબલ યોજના દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે વેપાર/ધંધા માટે મહત્તમ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q6
1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ ‘ગુજરાત પેટર્ન’ યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ? ( GPSC Class-1 - 15/01/2017)
Q7
ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ કાર્યવંત ‘VCE’ નું આખું નામ શું છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Q8
GARV, UDAY અને TARANG ભારત સરકારના ક્યા મંત્રાલયની પહેલ છે ? ( GPSC પેપર - 2 - 2017)
Q9
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Q10
અનુસૂચિત જાતિ / જન જાતિ માટે માનવ ગરિમા યોજના શું છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q11
ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કો હેલ્પલાઈન નંબર શરૂ કરવામા આવ્યો છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Q12
નીતિ આયોગ દ્વારા ‘AIM’ શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q13
..............વર્ષના બાળકોને શાળા પ્રવેશ પૂર્વેના બાળકોની શ્રેણીમાં રાખવામાં આવે છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q14
મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ ક્યું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q15
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે. ( GPSC Class – 2 - 29/1/2017)
Q16
નીચેના પૈકી કઈ સંસ્થાએ ''Grand Innovation Challenge' આરંભી ? ( GPSC પેપર - 2 - 2017)
Q17
ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રાન્ટ 2015 નું સ્થળ જણાવો. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q18
અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q19
ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલીમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ......... ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q20
સંપૂર્ણ ગ્રમિણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો....અને રાજ્ય સરકારનો ફાળો....રાખવામાં આવ્યો છે? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q21
PEM નું પૂરું નામ............ ( GPSC Class-1 - 15/01/2017)
Q22
રાષ્ટ્રીય ઉજાલા ડેશબોર્ડ (National Ujala Dashboard) નીચેનામાંથી શાની સાથે સંકળાયેલું છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)
Q23
શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઈ છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q24
સામુહિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય રીતે કયા આવેલું હોય છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q25
‘ઓપરેશન ફ્લડ’ (Operation Flood) કઈ બાબતને લગતું છે? ( GPSC MAINS પેપર - 1 - 2016)