Question 1 of 25
Hints left: 3
Q1
કોઈપણ પ્રવાહીમાંથી તેની ભાપ બનવાની ક્રિયાને શું કહે છે?
Q2
1 ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ?
Q3
28 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Q4
શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસને શું થાય છે ?
Q5
‘વિશ્વ પંક્ષી દિવસ’ ક્યારે આવે છે ?
Q6
કયા પ્રાણીઓને કરોડ હોઈ નથી ?
Q7
જાસૂદ અને મોગરાને કયા પ્રકારની વનસ્પતિ કહેવાય ?
Q8
ખોરાકમાં હાજર રહેલા ઘટકો શક્તિ પૂરી પડે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે ?
Q9
બીજના મુખ્ય બે પ્રકાર જણાવો.
Q10
બીજ ક્યારે ઉગે અને તેનો વિકાસ પામે છે?
Q11
કોઈપણ સજીવ કાર્ય કરવા માટેની શક્તિ ક્યાંથી મળે છે ?
Q12
જે બીજની બે ફાડ થયા તેવા ફળને શું કહેવાય ?
Q13
સજીવ સૃષ્ટિમાં મુખ્યત્વે કયા કયા સજીવો રહે છે ?
Q14
પાણી ગરમ થવાથી કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે?
Q15
કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે ?
Q16
વરાળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
Q17
‘વિશ્વ વન્યજીવ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Q18
પાણી વાતાવરણમાંથી ધૂળના કણો સાથે જોડાઈને શામાં રૂપાંતરિત થાય છે?
Q19
‘વન્ય પાણી સપ્તાહ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Q20
પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
Q21
ખૂબ ઊંચાઈએ હવા ઠંડી થવાથી ભાપ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે—આને શું કહે છે?
Q22
ખેતરની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયું સજીવ કરે છે ?
Q23
ઊંઢર અને ચામાચીડિયાને પ્રાણીઓની કઈ યાદીમાં મુકવામાં આવે છે ?
Q24
તુલસી અને વનમનિયા કયા પ્રકારની વનસ્પતિ કહેવાય ?
Q25
2 ઓક્ટોબરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?