Question 1 of 25
Hints left: 3
Q1
સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર ક્યું છે?
Q2
પેન્ટીયમ "Pentium" કોમ્પ્યુટરનાં ક્યા ભાગ સાથે સંકળાયેલ છે?
Q3
કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q4
બીજી પેઢીમાં કઈ મશીન લેગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો?
Q5
નીચેનામાંથી કઈ ઑપરેટીંગ સિસ્ટમ નથી ? ( PSI GK - 4-3/5-3/2017)
Q6
કોમ્પ્યુટર પ્રીન્ટ પ્રીવ્યુ” “Print Preview” કમાંડ કયારે આપવામાં આવે છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q7
વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q8
કમ્પ્યૂટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q9
કમ્પ્યૂટરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર ક્યાં રંગનું જોવા મળે છે? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017 )
Q10
Outlook Express ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017 )
Q11
MS Powerpointમાં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)
Q12
નીચેનમાંથી ક્યો એપ્લીકેશન સોફટવેર નથી ? ( PSI GK - 4-3/5-3/2017)
Q13
GUI નું પૂરૂ નામ જણાવો.
Q14
Who created the 'c' language? ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017 )
Q15
કોઈ સોફ્ટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q16
નીચેનાંમાંથી કૃત્તિમ બુધ્ધિ (A.I.)નો ઉપયોગ કઈ પેઢીમાં કરવામાં આવે છે?
Q17
ટ્રાન્ઝિટરની શોધ કોણે કરી?
Q18
પ્રથમ કોમ્પ્યુટર ભાષા જણાવો?
Q19
Modem નું પુરુ નામ શું છે ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q20
ભારતની પ્રથમ ખાનગી કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ જણાવો?
Q21
MS Wordમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે ? ( GSSSB સર્વેયર - 2016-17 )
Q22
કોમ્પ્યુટર અને અન્ય સાધનો “UPS ” સાથે જોડવામાં આવે છે. “UPS ” નું આખું નામ શું છે? ( GPSC Class - 2 - 18/03/2017)
Q23
કોમ્પ્યુટર ચાલુ થયા પછી તેને રીફ્રેશ કરવા માટે કઈ સોર્ટકટનો ઉપયોગ કરવામાં આવે છે?
Q24
HTMLમાં FORM બનાવવા ક્યા ટેગનો ઉપયોગ થાય છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q25
ઈલેકક્ટ્રોનીક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વડે ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટર ક્યું હતુ?