Question 1 of 25
Hints left: 3
Q1
ઓપરેટીંગ સિસ્ટમએ ક્યાં પ્રકારનો પ્રોગ્રામ છે?
Q2
ભારતનાં 'સિલિકોન વેલી' તરીકે ક્યા રાજ્યને ગણવામાં આવે છે?
Q3
MS Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે ક્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q4
DRDO દ્વારા વિકસાવાયેલ સુપર કોમ્પ્યુટરનું નામ જણાવો?
Q5
ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિન્હ મૂકવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q6
કોમ્પ્યુટની કઈ પેઢીમાં GUI નો ઉપયોગ થતો હતો?
Q7
ડૉક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q8
નેશનલ એરોનોટીક્સ લેબોરેટરીઝ, બેંગ્લોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q9
સુપર કોમ્પ્યુટરની ઝડપ માટે વપરાતો એક્મ 'FLOPS' નું પૂરૂ નામ જણાવો.
Q10
‘Network’ના ક્યા પ્રકારો છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) – 26/03/2017)
Q11
કમ્પ્યૂટર ક્યા બે આંકડાઓને ઓળખે છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
Q12
ક્યાં પ્રકારનાં કોમ્પ્યુટર કદમાં મહાકાય અને મોંઘા પણ હોય છે?
Q13
HTMLનો ઉપયોગ શેના માટે થાય છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q14
"CPU comprises of Control memory and .........nit." ખાલી જગ્યા પુરો. ( GPSC Class - 2 - 12/2/2017)
Q15
જાણી જોઈને કમ્પ્યૂટર વાઈરસ ફેલાવવાને ક્યો ભારતી કાયદો ગેરકાયદેસર ઠેરવે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
Q16
સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કિ કઈ છે ? ( PSI GK - 4-3/5-3/2017)
Q17
MS Word મા પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q18
નીચેનામાંથી ક્યા પોર્ટની ઝડપ સૌથી વધુ છે?
Q19
એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયા શું કહે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q20
નીચે પૈકી કઈ એપ્લિકેશન ગુગલે ચેટીંગ માટે લોંચ કરી છે?
Q21
ડેસિમલ ભાષામાં કેટલા અંકો હોય છે?
Q22
ત્રીજી પેઢીમાં મશીન લેગ્વેજ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો?
Q23
XML નું પૂરુ નામ જણાવો,
Q24
કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજને શું કહે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Q25
Virtual Memory સામાન્ય રીતે ........... માં સ્થિત હોય છે. ( PSI GK - 4-3/5-3/2017)