Question 1 of 25
Hints left: 3
Q1
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું ?
Q2
બહમની વંશનું નામ પહેલા શું હતું ?
Q3
જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ?
Q4
ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?
Q5
પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
Q6
ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા ?
Q7
કોના આગ્રહથી ગાંધીજીએ ચંપારણના પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કર્યું ?
Q8
લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું લગભગ પ્રમાણ કેટલું હતું ?
Q9
મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ જણાવો.
Q10
સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Q11
'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે?
Q12
'ચિરાંદ' નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?
Q13
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો?
Q14
સિંધુખીણની સભ્યતામાં ગટરને અન્ય કયા નામે ઓળખવામાં આવતી?
Q15
નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો. 1. જૈન સાહિત્યને આગમ સાહિત્ય અને અંગ-બાહ્ય તેમ બે મુખ્ય શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. 2. દિગંબર સંપ્રદાયના પ્રતિપાદક ભદ્રબાહુ હતા. 3. શ્વેતાંબર સંપ્રદાયના પ્રતિપાદક સ્થૂલભદ્ર હતા.
Q16
બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય)માં નીચેના પૈકી કોનો સમાવેશ થયો નથી ?
Q17
પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી?
Q18
દાંડીકૂચની શરૂઆત ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે કરી હતી ?
Q19
1905માં બંગાલના વિભાજન જનરલ કોણ હતા ?
Q20
ઉત્તરરામચરિત (નાટક) કોના દ્વારા રચવામાં આવ્યું હતું ?
Q21
નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડીયન સીવીલ સર્વીસ (Indian Civil Service) માંથી બરતરફ (Dismissed) કરવામાં આવેલ હતા?
Q22
નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કરનાર ગવર્નર જનરલ કોણ હતો ?
Q23
સોલંકી કાળ દરમ્યાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું?
Q24
મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતિય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે?
Q25
કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ?