Question 1 of 25
Hints left: 3
Q1
મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે ?
Q2
સિદ્ધાર્થ પોતાની પત્ની અને પુત્રોનો ત્યાગ કરી ઘર બહાર નીકળી ગયા - આ સમય ગૌતમબુદ્ધના જીવનમાં કયા નામે (ઓળખવામાં) આવે છે ?
Q3
જલિયાવાલા બાગમાં ગોળીબાર કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા ?
Q4
પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી?
Q5
ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ?
Q6
હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ?
Q7
હલ્દીઘાટીના મેદાનમાં થયેલા યુદ્ધે કોને અમરનામના અપાવી ?
Q8
વાસ્કો-દ-ગામાનું જહાજ 22 મે 1498ના રોજ ભારતના કયા બંદર પર આવ્યું હતું ?
Q9
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?
Q10
વિક્ટોરીયા મેમોરીયલ ક્યાં આવેલું છે?
Q11
વાસ્કો-દ-ગામા ભારતમાં સૌપ્રથમ કયા બંદરે પહોંચ્યો ?
Q12
સાયમન કમિશન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. સાયમન કમિશનની નિમણૂક બે વર્ષ વહેલી કરવામાં આવી તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો. 2. સાયમન કમિશનમાં માત્ર બે ભારતીયોનું પ્રતિનિધિત્વ હતું તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q13
કઈ સાલમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત પહોંચ્યું હતું ?
Q14
અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું ?
Q15
અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ કયા રાજાએ આપી હતી ?
Q16
કવિરાજનું બિરુદ મેળવનાર રાજવી કોણ હતા ?
Q17
કોના સમયમાં ભારતની પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી ?
Q18
ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટિયાં કે બોર્ડ" (Harappan Sign-Boards) મળી આવ્યા છે ?
Q19
તાજમહેલ ક્યાં આવેલ છે ?
Q20
હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?
Q21
ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની ફ્રેન્ચોએ કઈ સાલમાં સ્થાપી હતી ?
Q22
કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ?
Q23
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે?
Q24
વરિષ્ઠ બ્રિટિશ સેના અધિકારી સર હ્યુ રોઝે નીચેના પૈકી કોને "The best and bravest military leader of the rebel" (વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશ્કરી નેતા) તરીકે વર્ણવેલ છે ?
Q25
ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?